________________
[ ૭૪ ]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
*
જુલેખા કાજી પ્રત્યે દષ્ટિપાત નહીં કરતાં તે પેાતાના માર્ગે વળી. પણ કાજી કંઈ ઝુલેખાથી ગાંજ્યા જાય તેવે નહાતા. તેણે તરતજ જુલેખાના હાથ પકડયા. ઝુલેખા આ વખતે ગુસ્સે થયા વગર રહી નહિ. તેણે છણુકા કરીને કાજીના હાથમાંથી પેાતાના હાથ છેડાવી દીધા અને ક્રોધપૂર્ણ સ્વરે મેલી:-હું કહું છું કે રાજમહાલયમાં પગ મૂકવાનું તમને પ્રયેાજન શું છે? મસીદમાં બેઠાં બેઠાં માળાના જાપ જપવાનુ મૂકીને મ્હારા જેવી તરૂણીઓની પાછળ શા માટે ભમા છે ? અરે ! એટલું જ નહિ; પરંતુ રાજકીય કારણેામાં માથું મારવા માટે ભોંયરા અને ”
"9
“ અરર, જીલેખા ણમાત્રમા ન કર ! ” જુલેખાના મ્હાં પર હાથ મૂકતાં કાજી ખેલ્યા; પરંતુ જુલેખા કાજીને ગાંઠે તેવી નહાતી. તેણે કાજીના હાથ પોતાના મ્હોં પરથી ખસેડી દીધા અને પૂર્વના જેવા રૂવાખદાર સ્વરે, ખેલવા લાગી “ કેમ મ્હારા કેડા મૂકવા છે કે નહિ ? હું તમારી બધી ખટપટ જહાંપનાહને
""
''
,,
લે, જવા દઉં છું. પરંતુ કૃપા કરીને ખુમાણુમ બધ કર ! ” એટલું કહીને કાજીએ જુલેખાને જવા દીધી. જુલેખાએ જતાં જતાં કાજી પ્રત્યે તિરસ્કારસૂચક ષ્ટિ ફેંકી.
પરંતુ જુલેખા બે ચાર ડગલાં ભાગ્યેજ ગઇ હશે, એટલામાં ત્યાં છુપાએલી ચાર વ્યકિતઓએ જુલેખાને મુશ્કેટાટ બાંધી લીધી અને તરતજ જુલેખાને લઈને તેઓ ત્યાંથી
અદશ્ય થયા.
કાજી
આ બનાવથી સંતુષ્ટ થયેા. તેણે પાતાનુ ડાકુ ધુણાવ્યું અને કંઠમાંથી માળા કાઢીને તે ફેરવતા ફેરવતા ત્યાંથી ચાય ગયે..
આ સર્વ મનાવ માત્ર અઢી ક્ષણમાં અને તે એવી તા ચુપકીથી ખનવા પામ્યા હતા કે ખાજુના ગ્રંથસંગ્રહાલયમાં વાતચીત કરી રહેલી વ્યકિત તત્સમ ધી કંઈ પણ જાણી શકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com