________________
] ૨] ધમ જીજ્ઞાસુ અકબર.
* કાછને કઈ પણ રીતે ફસાવ્યા સિવાય મુક્તિ મેળવવાને માર્ગ પવા માટે હજ નહિ. તે સ્મિત કી બોલી:
કાજી! સર્વ ધર્મને છળ કરનાર અકબરને હવે પરલોકમાં પહોંચાડી દેવેજ જોઈએ. તમારા વિચાર પ્રત્યે હારી સંમતિ જ છે એટલું જ નહિ પરંતુ હું તમને તમારા કાર્યમાં યથાશક્તિ સહાય પણ આપીશ..બાદશાહને મારી ગેરહાજરી જાણવામાં ન આવે તેમ મારે મહેલમાં પહોંચી જવું જોઈએ.”
પુન: આપણને મળવાનું કયારે અને કયાં થશે.” આજ સ્થળે.”
આજથી ચોથા દિવસે પધારશે ?” : “હા” | - “બહુ સારું, ત્યારે હવે પધારે! આપને અહીંથી જવાની વ્યવસ્થા તૈયાર છે.” કાજી નમ્ર સ્વરે બેલે.
અલ્પ સમયમાં પડ્યા કાજીએ તૈયાર રાખેલા મીયાનામાં જઈ બેઠી અને જતાં જતાં તે દાંત કચકચાવી સ્વગત બેલી: “નરાધમ ! તું રાજપૂતાણીને ઠગવા ઈચછે છે કે ? ”
પ્રકરણ ૧૦ મું
- માધૂમન, લગભગ છેલ્લા ત્રણ ચાર દિવસ થયાં બાદશાહ રાત્રીએ પિતાના ખાનગી દિવાનખાનામાં રહેતું નહોતું. આથી જે કઈ પણ વિશેષ કંટાળ્યું હોય તે તે પધાજ હતી. પઘા કાજીને ફસાવીને ન્યાસી છુટી હતી. પાછી આવ્યા પછી અકબર માટે તેનું હૃદય વિકૃત થઈ ગયું હતું. જે અકબર પ્રત્યે તેના અંતમાં છેષ ભાવના હતી, તે અકબર માટે પુના પવાના હદયમાં પ્રેમભાવના જાગ્રત થઈ. અકબરની ક્ષમા માગવા સારુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com