________________
[60]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
હિન્દુ ધર્મના ઉચ્ચ તત્વા માન્ય કરે છે, રાજપૂત પ્રજાના પ્રેમ સપાદન " કરવાના પ્રયત્ન કરે છે, એજ છે એવી પદ્માની પ્રતીતિ થઈ. તરતજ અકબર માટે પદ્માના મન પ્રેમ ભાવના ઉત્પન્ન થઇ. તે વિચારવા લાગી: “ કાજીની ઇચ્છા વિરૂદ્ધ કઇપણ કાર્ય. અકબરે કર્યું હાવું જોઈએ અને તેથીજ તે કઇ કારસ્થાન રચતા હોવા જોઇએ. વિવિધ પ્રકારના ધમની ચર્ચા કરવાનું કાર્ય અકખરે શરૂ કર્યું છે. તે કાળને પસંદ ન હાવુ જોઈએ અથવા રાજપૂતાને ત્રાસ આપનારી કાજીની કોઈ વાત માટે અકબરે વિરૂદ્ધતા દર્શાવી હાવી જોઇએ. ” આ પ્રમાણે અનેક કલ્પનાઓ પદ્માના મનમાં ઉદ્દભવી અને લય પામી; પરંતુ તેણે તરતજ પેાતાના મનમાં વિચાર કર્યાં કે ગમે તેમ હાય, પરંતુ આ સમયે કાજીને ભૂલથાપ ખવડાવીને આપઙે અહિથી ન્હાસી છુટવું. તેણે તરતજ પાતાની દૃષ્ટિ કાજી તરફ ફેરવી, કાજી હજી પણ પદ્મા પ્રત્યે તાકી રહ્યો હતા. પદ્માએ તેના સામુ જોયુ કે તરતજ તે ઉત્સુકતાથી આલી ઉઠ્યો: “ દેવી ! આપના વિચાર હું જાણી શકા નહિ ? ”
C
પદ્માએ એક દીધ નિ:શ્વાસ મૂકયા અને ખેલી: “હું, પણ તેના ઉપયાગ થા ? હું જહાંપનાહની બેગમ છું. મ્હારાથી તે કાર્ય શી રીતે થઈ શકે ? ”
,,
'
“ પરંતુ આપ નામવરની સ્પાનુભૂતિ હશે તેા ખસ છે. ” આનંદ પામતા કાજી ખેલ્યા: “ કાર્ય કરવાની જવાબદારી. તે હું મ્હારા શિર પર—”
પદ્માને કંઇક યાદ આાજુ,તે એલી ઉઠી: “પરંતુ કાછ સાહેબ હિંદુ ધર્મના નામશેષ કરનારા બાદશાહના પ્રાણ લેવાની ઇચ્છા તમને શાથી થાય છે ? ”
કાજી સહજ ચમકયો, પરંતુ તે તસ્તજ પોતાની દાઢી પર પણ ફેરવતે આવ્યા. “ આપની મા ખોખર છે. બાદશાહ સપૂત પ્રત્યે ધૃત્ત મનથી દ્વેષ કરે છે; પરંતુ ઇસ્લા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com