________________
પરોપકાર કે આત્મસ્વા? [0] હા” બને જણા સાથે જ બોલી ઉઠયા.
અમસિંહ આથી સંતુષ્ટ થશે. તે સહજ આગળ આવીને બેલ્થ. “મિત્ર! જાણુ બુજીને કિંવા છુપીરીતે થતા
અકબરને અન્યાય અટકાવવાને જ અમારો ઉદેશ છે. અકબરની શાસન પદ્ધતિમાં અનેક પ્રકારના દેષ છે અને તેથી ગરીબ રાજપૂતાને ઘણું સહન કરવું પડે છે. આવા અત્યાચાર પ્રત્યે ગુપ્ત રીતે અકબરની સંમતિ હેવી જોઈએ, એવી અમારી માન્યતા છે. અકબર એવા અત્યાચારે પ્રત્યે સંમતિ દર્શાવતે હિય કે નહિ અથવા ગમે તેમ હોય, પરંતુ વારંવાર એવા અત્યાચારે થયા કરે છે એ વાત સાચી છે. આ અત્યાચાર અટકાવવાની અમેએ પ્રતિજ્ઞા કરી છે. અમે એકવાર અકબરની અંતગત રાજનીતિ તપાસવાનો નિશ્ચય કર્યો છે. જે અકબર રાજપૂતે પ્રત્યે ખરેખર સંમતિ દર્શાવતું હશે તો આપણી સ્થિતિ માં સત્વર સુધારો થશે, અને જે તે માત્ર બાહ્ય રીતે રાજપૂતો પ્રત્યે સંમતિ દર્શાવતું હશે. અને તેને આંતરિક ઉદેશ રાજપૂતે પ્રત્યે છળકપટ કરવાનેજ છે એવી અમારી પ્રતીતિ થશે, તે અકબરનું રાજય નામાવશેષ કરવા માટે અમે સર્વ એક પગે તૈયાર છીએ. હું ધારું છું કે હવે તમે અમારો ઉદ્દેશ સંપૂર્ણ રીતે સમજી શક્યા હશો જ. અમે સર્વ અહિં પ્રત્યેક માસની વદી ચતુથીને દિવસે ભેગા થઈએ છીએ અને આગળ શું કરવું તે સંબંધી વિચાર કરીએ છીએ. તમે અમારી મંડળીમાં શામિલ થવા માટે તૈયાર છેને?” એટલું બેલીને અમરસિંહે પિતાના ત્રણે નવા મિત્ર પ્રત્યે એકવાર દષ્ટિપાત કર્યો.
“અલબત્ત.” પૃથ્વીસિંહ નીડરતાપૂર્ણ સ્વરે બોલ્યા મ્હારા અને મિત્રે પણ મહારા જેવા દ્રઢ નિશ્ચયી છે.”
બીરબલે અને માનસિંહે શિર ધુણાવીને પિતાની સંમતિ દર્શાવી એટલે અમરસિંહ સહજ મેટા સ્વરે બેત્યે “ કમળાદેવી !”
અત્યાર સુધી પીઠ ફેરવીને બેઠેલી સ્ત્રી તરત જ ઉભી થઈ. તેણે પિતાનું મોં ફેરવીને સર્વ પ્રત્યે દષ્ટિ ફેંકી. તેણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com