________________
યતિ હીરવિજયસૂરિ
[ ૪૭ ]
દર્શાવી. એટલે બન્ને જશા તરતજ ચાગ્ય વ્યવસ્થા કરીને ત્યાંથી નીકળી પડ્યા.
રાજકુમાર અને આહરુ શ્રીમાલનગરથી ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું ને ફરતાં કરતાં આહલાદ ભૂમિ જોઈ ત્યાં ‘ઉએસ’ નામનું નગરવસાવ્યું અને સજકુમારે પેાતાનુ ઉદયસિંહ નામ ધારણ કર્યું. આહડ ઉદયસિંહના મંત્રી તરીકે કામ કરવા લાગ્યા.
સુખ, દુ:ખ, ભરતી એટ, રાત્રિ દિવસ, ઉન્નતિ અવનતિ એ બધાં કઇ ચિરસ્થાઇ નથી. ચવત્ વિનૅમ્સે ખુલાનિ ત્ર તુલાનિ ૬ ।। ચક્રની પેઠે તેઓ ખયાં ફર્યા કરે છે. નિરાશાની ઉંડી ખીણમાં પડેલા મનુષ્ય એક વખત આકાશના સર્વોચ્ચ શિખરે ચઢવાને ભાગ્યશાળી થાય છે, અને તેજ મનુષ્ય પુન: પાછા તેજ ખીણમાં પટકાઇ પડે છે. એવું વિધિનું સ્પષ્ટ રહસ્ય છે. અમુદ્ધિ મનુષ્ય તે રહસ્ય કળી શકવા માટે સર્વથા અશકત છે.
ઉદયસિંહ અને આહડ પોતાના કાળ આનંદમાં વ્યતીત કરતા હતા. આહડને ઘેર એક ગાય હતી. તે ગાયને દોહવાથી દૂધ નીકળતુ નહાતુ; અને તે જ્યારે જંગલમાં ચારા ચરવા જતી ત્યારે તેના આંચળમાંથી દૂધ જરી જતુ. આ ખખર સાંભળી એક દિવસ ઉષાકાળે એહડે ત્યાં ગાય પાછળ જઈ આ આશ્ચર્યકારક ઘટના જોઈને જ્યાં દૂધ ઝેરી જતુ હતુ તે જગ્યા ખાદાવી નાંખી. તા ત્યાંથી શ્રી જિન પાર્શ્વનાથજીના પ્રતિમાજી મળી આવ્યાં. તે જોઇ તેના આશ્ચય ના અવધિ થયા.
તેણે તુમહારાજા ઉદયિસંહની સંમતિ લઇને ત્યાંજ એક જિનપ્રાસાદ બંધાવી તેમાં સ્થાપના કરી અને તે સ્થળે નવું શહેર વસાવ્યું. અને ઉષાકાળની શુભ પ્રાપ્તિના સ્મરણમાં આશ વંશની સ્થાપના કરી. આહડ પાતે અરડકમલ્ ઓશવાળ તરીકે પ્રસિદ્ધિમાં આવ્યા, તેમજ ત્યાં ઉષાદેવીની સ્થાપના કરી શહેરનું નામ એશીયા પાડયું. આ ઓશવાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com