________________
[ ૧૯૦ ]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
અત્યાર સુધીમાં આ વાત ઉપર બહુ ચર્ચા થઇ ચુકી હતી. અને વિચાર કરતાં આ નવા ભાવીકાને દીક્ષા આપવા રાકાવું તેમાં વધારે લાભ છે તેમ આચાર્ય શ્રી જોઇ શક્યા હતા. તેથી વધારે ચર્ચામાં ન ઉતરતાં તેમણે દીક્ષામહેાત્સવ સુધી રાકાવાને પેાતાના નિર્ણય જાહેર કર્યાં, અને તે માટે મુહૂર્તો નક્કી કરી આપ્યાં.
*
અખુલલે તે પછી બાદશાહને મળવાના અવકાશ જાણવા માટે પુન: પુછતાં સૂરિજીએ છું–“ શાનશાહ અક્બરના ધર્મપ્રેમ જોઇ મને બહુ આન ંદ થયા છે. તેમના જેવા નિર્મળ હૃદયના બાદશાહને ધર્મ —ઉપદેશ સંભળાવવા તે માટા લાભનુ કારણ છે. માટે કાલે સવારમાં આપણે તેમના મહાલયેજ જઇશું.”
અમુલલે આ ખખર બાદશાહને સાંજના પહોંચાડી દીધાં અને બીજે દિવસે સવારના અબુલક્જલ, સૂરિજીને એલાવીને રાજમહાલયે પહેોંચ્યા. તે સમયે અકમર તેમની રાહ જોઇને ગ્રંથાલયમાં બેઠા હતા. પહેરેગીરે તેમને સૂરિજી તથા અબુલક્ઝુલ આવી પહેાંચવાના ખખર આપતાં તે દરવાજા સુધી સામે ગયા અને માનપૂર્વક ગ્રંથાલયમાં પધારવા કહ્યું. સૂરિજી તથા તેની સાથે આવેલ એ શિષ્યા પાત પેાતાની ચાદર પાથરી બેઠા અને બાદશાહ તથા અબુલક્ઝુલ સામેના સાદા આસને બેસી ગયાં. એટલે અમુલ–લે વાતની શરૂઆત કરતાં કહ્યું, “ જહાંપનાહ, આપણા શહેરમાં જૈતાશાહ, વિજયકુમાર તથા ચંપાદેવી, સૂરિજી મહારાજ પાસે દિક્ષા લેવાનાં છે, તેથી આચાર્ય શ્રી હાલ ત્રણ માસ અહીંજ સ્થિરવાસ કરવા કબુલ થયા છે. એ ખખર આપની સેવામાં રાશન કરવા રજા લઉં છુ.
ર
""
“ વાહ, વાહ, બહુ ખુશ ખખર. આચાર્યશ્રીના વિશેષ રહેવાથી આપણને બહુ લાભ થશે. ” અકમરે અનુલક્ઝલના ખબરને વધાવી લેત કહ્યું, અને પછી આચાર્ય શ્રી તરફ ફ્રીને છ્યું. “ સૂરમહારાજ, ત્રણ માસ પછી શું આપ ગુજરાત ; જવા ધારા છે? ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com