________________
ધર્મ જીજ્ઞાસુ અકબર
''
જહાંપનાહનું માનવું મુનાસિબ છે ” અમુલલે સ્ટાનુભૂતિ દર્શાવતાં કહ્યું. “હેરવિજયસૂરજી સાથેના મારા અહેાળા સહવાસથી તેમની વાણીમાં પરાપાર અને પવિત્રતાજ હું જોઈ રહ્યો છે. આવા મહાત્માની મુલાકાત અને સેવામાં પણ લાભજ છે. કમનસિબે આવા લ ભ હવે આપણને વધારે વખત નહિ મળે તેમ મને જણાયુ છે. એટલે તે ખબર પશુ— “શું! સૂરિજીના સમાગમને લાભ વધારે વખત નહિ મળવાનું કઇ મરણુ છે ? ” અક્બરે અધિરાઇથી વચેજ પુછ્યું .
[૧૨]
“ જી, હા, હું આપનામવરને એજ વાત કહુ છુ કે સૂરિજી ગુજરાતમાંથી આ તરફ આવ્યાં. લગભગ ત્રણ વર્ષ ચવાથી તે તરફના લેાકેા તેમના દર્શન માટે તલસી રહ્યા છે. અને વખત વખત ત્યાં પધારવાને કહેણ આવ્યા કરે છે, વળી સુરિજી પણ એક વખત કહેતા હતા કે મારી ઉમર લગભગ વન વટાવી જવા આવી છે એટલે ગુજરાતમાં રહેલા મારા બહેાળા સમુદાયને ધમ ક્ષેત્રને ભાર સોંપવાને મારે વેળાસર જવુ જોઇએ. ગઇકાલના તેમના વિદ્વાન શિષ્ય વિજયસેનસૂરિના સદેશે। આવતાં તેમણે તુ માં ગુજરાત તરફ જવાના નિર્ણય મને વાતવાતમાં સંભળાવી દીધા હતા, એટલે આ વાત આપ નામવરની હજુરમાં હું આજે રાશન કરવાનેા હતેાજ. કેમકે આપે સૂરિ મહારાજને ‘ જગતગુરૂનું પદ આપવા માટે જાહેર દરબાર ભરવા ઇચ્છા બતાવી હતી તે કામ તુ જ અમલમાં મુકવાને અનુકુળ દિવસ મુકરર કરવાની આપની આજ્ઞા લેવાની છે. જહાંપનાહની ઇચ્છા વિશેષ સત્કારની છે તે તે પણ આ પ્રસંગે અમલમાં મુકી શકાશે. તે આપનામવર જે આજ્ઞા ક્રમાવશે તે પ્રમાણે વ્યવસ્થા કરીશ ” અમુલ લે
ખુલાસા કર્યા.
“ આટલી પકવ ઉમરે સૂરિજી ગુજરાતમાં જવાની તસ્દી
સૂડાવે તે માટે આપણે નમ્રતાથી સમજાવવાની જરૂર છે.
H.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com