________________
[૬]
ધર્મ જીજ્ઞાસુ અક્બર
થઇ કે આ કંઈ અન્ય લેાકાને ઠગવાની યુક્તિ તા નહિ હાય ? ચાડા સમય પૂર્વે આનંદિત અને નમ્રતાપૂર્ણ જણાતી ખાદશાડુની મુખમુદ્રા પર એકાએક વિલક્ષણ ફેરફાર દષ્ટિગોચર થવા લાગ્યા. માદશાહની મુખમુદ્રા પરના ફેરફાર ટોડરમલ કળી ગયા અને આજે કઇ પણ નવાજૂની થયા ૦૨ રહેનાર નથી એમ તેને લાગ્યું.
આ ખાજૂ ચંપા પણ બાદશાહની મુખમુદ્રા ઉપરથી વિસ્મિત થઇ. ઘડીવાર બાદશાહ હામે તે ઘડીમાં ટોડરમલૂ સ્વામે દૃષ્ટિ ફૂંકતી ઉભી હતી, એટલામાં ખાદશાહ ગ ંભીર વાણીથી ખેલ્યા:
-
“ ચંપા ! તમે જે કહેા છે તે કદાચ સત્યપૂર્ણ હશે; પરંતુ હુને પ્રખળ શંકા થવા લાગી છે કે છ મહિના સુધી જળ ઉપર દેહ ટકી રહે એ નહિ બનવા જોગ છે, હુને પ્રત્યેક માખતમાં પ્રત્યક્ષ ખાત્રી કરવાની ટેવ પડી ગઇ છે. તમારા વચના પર મ્હારી શ્રદ્ધા ચાંટતી નથી.
99
અલ્પ સમય સુધી ખાદશાહ માન રહ્યો. દિવાનખાનામાં શાન્તિ પ્રસરી રહી હતી. ખાલ રવિના રંગબેરંગી કિરણા ચ‘પાના નિર્મળ વદનમ ંડળ પર પાતાની પ્રતીભા ફૂંકી રહ્યાં હતાં તેથી તેના સાન્દમાં આર વૃદ્ધિ થઇ રહી હતી. ચંપા પ્રત્યે એક વાર ષ્ટિ ફેકીને અકબરે ટોડરમલ્લ તરફ્ જોયું અને આલ્યા “ ટોડરમલ ! ચંપાએ છ મહીના સુધી કેવળ જળ ઉપરજ દેહુ ટકાવી રાખ્યા હશે, તે હજી પણ બીજા એક મહીના સુધી તે તેમ કરી શકશે, એવુ` મારૂ માનવું છે. ” એટલું ખાલીને અકબર ચંપાને સમાધીને એલ્યા: “ અને તેથીજ હું તમને આજ્ઞા કરૂ છું કે, તમારે આજથી એક મહિના સુધી મ્હારા રાજમહાલયની મ્હાર્મના મહાલયમાં નિવાસ કરવા. કેવળ જળ ઉપરજ તમે તમારૂ જીવિત ટકાવી શકે છે, એવી મ્હારી પ્રતીતિ થશે એટલે હું તમને પુનઃ તમારા નિવાસસ્થાને સન્માન પૂર્વક પહેાંચડાવી દઈશ. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com