________________
આહુતિ. [ ૧૬૩ ] તે ગયા, ને મારા ક્રોધ ભર્યા શબ્દો સામે સહેજ પણ રાશ ન દર્શાવતાં જતાં જતાંએ મને મારી થિતિનું ભાન કરાવી, વિચાર કરવાની તક આપી, એ તેમની સજ્જનતા જોતાં પદ્મા તરફની તેની અરૂચિ માટે તેને દોષિત સમજવામાં શું ભુલ થતી નહી હાય ? અકબરના પ્રેમ વડે ચાએલા છે તે ખરૂં, પરંતુ તેથી તેના મારા પ્રત્યેના સદ્ભાવમાં કંઇ ઉણપ દેખાતી નથી. પદ્મા કહેતીજ હતી કે એક વખત જ્યારે અકખર મારા પાછળ દિવાના હતા ત્યારે હું તેનાથી દૂર નાસતી હતી. તેમ હું પણ તેના પ્રેમને ઠાકર મારી પદ્માની સ્થિતિમાં મુકાઇ છું. પરંતુ હવે શાચ શું કામના? પદ્મા અંતે અકખરના પ્રેમને શોધે છે, તેના પાછળ ઝુરે છે, પેાતાની ભુલને માટે પસ્તાય છે, છતાં તેવી ભુલ મેં કરી. કદાચ હવે તે ભુલ માટે હું પસ્તાઉં, તે પણ લાભ શે ? એક પરિણિતા સ્ત્રી તરીકે પદ્માને હજી પણ શહેનશાહને રીઝવવાના અવકાશ છે, ત્યારે મારે તે અવકાશજ કયાં છે ! તે જતાં જતાં પણ વિચારવા અને ખેલાવવાથી આવવાને વચન આપી ગયેલ છે; પરંતુ તેમ કહેવરાવવાને માટેા અધિકાર શૈા ! કંઇ નહિ,
વિરાગી જીવનમાંજ સતાષ માનીશ. સંસારના માયા ધ નામાં મારે મેહ શામાટે રાખવા જોઇએ ? માયાવી પ્રેમના ક્ષણિક સુખાને માટે મારૂ જવનહું પરત ંત્ર નહિજ થવા ૪ઉં.” આટલી વિચારમાળના અંતે તેનામાં કંઇ નવું ખળ આવ્યુ હાય તેમ બેઠી થઇ ગઇ. પણ તે નવું ખળ ક્ષણમાત્ર પણ ટકી શકયું નહિ, ઘડી ઘડી એકાકી જીવનમાં ભાગવવી પડતી મુશ્કેલીએ અને નિરાશા તેની આંખ સામે તરી આવ્યાં. અકબરના છેલા શબ્દો તેની સામે ખડા થઈ ગયા, ને તે જાણે વાંચતી હાય તેમ ખેલી—“ તુ ખાળા છે, એટલે એકાંત જીવનના ભય દુર કરવા, તારા સ્ત્રી જીવનને સંરક્ષિત કરવા તથા સંસારયાત્રાના સાથીશેાધવાની તને જરૂર પડશેજ” આદશાહના જતી વખતના આ શબ્દો તે ફરી ક્રીને ખડખડવા લાગી. વળી પાછે વિચારના વેગ વધી ગયેા. હવે તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com