________________
અકબરની આફત.
[૧૧] જોવા માટે કાજી તેના પ્રત્યે ભેદકદષ્ટિથી જેવા લાગે. કાજીને પિતાને પ્રયત્ન સફળ થવા લાગે તે બે: “સવર કર, હવે ઝાઝે વખત રહ્યો નથી.”
હું તમારી ઈચ્છાને આધીન છું.” ગપુર બે. શાબાશ! અલ્લા હને યશ આપે ! કામ સંભાળીને કરજે. હું હવે જાઉં છું.”
આ પ્રમાણે ગફુરને આશીર્વાદ આપીને કાજી પિતાના મનમાં મલકાતે ત્યાંથી ચાલ્યા ગયા અને અલ્પ સમયમાંજ મેદનીમાં મળી ગયે.
કાજી અને ગફુરને જૂદાં પડ્યાં ઝાઝીવાર થઈ નહોતી એટલામાં “શાનશાહની સ્વારી આવી પહોંચી” એવી બુમે. સંભળાવવા લાગી. પ્રત્યેક મનુષ્યની દષ્ટિ બાદશાહ પ્રત્યે એક સરખી લાગી રહી હતી.
અલ્પ સમયમાં જ અકબર પિતાને માટે નિર્ણિત કરેલા ઉચ્ચાસને જઈને બેઠે. શાહજાદે સલીમ, બીરબલ, માનસિંહ, અબુલફઝલ વગેરે તમામ અમીર ઉમરા પોતપોતાને સ્થાને ગોઠવાઈ ગયા. એટલે બાદશાહે સર્વ પ્રત્યે એકવાર પ્રેમભરી દષ્ટિ ફેંકી. ત્યારપછી અકબરે પિતાના એક સરદારને ચાર ઘોડેસ્વારોને શા માટે સજા કરવામાં આવનાર હતી તે સંબંધી લોકેને હમજણ પાડવા સૂચવ્યું. તે સ્વારોએ સિકિના ગરીબ રાજપૂત રાઘજીને જે ત્રાસ આયે હતું તે હકીક્ત લેઓને સંક્ષિપ્તમાં કહી સંભળાવી અને ત્યારપછી પેલા ચારે
ડેસ્વારને મેદાનની વચ્ચે વચ્ચે બાદશાહની સન્મુખ ઉભા કરવામાં આવ્યા. સર્વ લેકે આ દશ્ય પ્રત્યે એકીટસે તાકી રહ્યા હતા.
તરત જ ફટકા મારનારે કાફર પિતાના હાથમાં ચાબુક લઈને હાજર થયાપરંતુ જે તે પોતાનો હાથ ઉગામીને પેલા ઘોડેસ્વારોમાંના એકના શરીરપર ચાબુકનો પ્રહાર કરવા જાય છે, તેજ મેદનીમાંથી એક લડ્ડપટ્ટુ શરીરવાળો મનુષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com