SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ કર છે. શિવાજી ચરિત્ર [ ગરણ ૧૧ કુ., ઉપર પ્રમાણેના ૧૯ કલમેાવાળા પત્ર મહારાજે રઘુનાથપતને માલ્યા અને એને જાઢ્યું કે એણે એ પત્ર વ્યકાળ રાજાને આપવા અને તે એ,પ્રમાણે વવા ખુશી હોય તો તે પ્રમાણે, મને લખી જણાવવું. મહારાજે જુદો પત્ર વ્ય કાજી..રાજા ઉપર . લખીને એને પણ હિંમત આપી હતી. આખરે રધુનાથપતે બ્યકાળ રાજાના બંદોબસ્ત માટે તંજાવર રહેવાનું નક્કી કર્યું અને શિવાજી મહારાજે પણ તેને તેમ કરવાની સૂચના કરી. બન્ને ભાઈ એનું સામાધાન થયું. બન્ને તરતા માણુસાંને આનંદ થયા. કર્ણાટકમાં ચંદીચંજાવર પ્રાન્તમાં વ્યકાળ રાજાના બન્નેમાં અઢી કરોડની વાર્ષિક આવકના મુલક રહ્યો ( શિ..િ). પ.પ્રજાના માલ પ્રજાને પા. આપે. મરાઠાઓનું લશ્કર ચારે તરફ વિજય મેળવી રહ્યું હતું. શિવાજી મહારાજની છાત્રી તરગલ આગળ હતી ત્યારે તેમને ખબર મળી કે નિખાર અને ધારકે જો મુસલમાનાના મળતિયા હતા તે મહારાજાના મુલકમાં લૂંટ કરતા કરતા કરાડ પ્રાન્ત સુધી આવી પહોંચ્યા છે. મહારાજે આ શત્રુને સજા કરવા માટે નિળેાજી કાટકર નામના સારને લશ્કર આપી રવાના કર્યાં કાટકરે દુશ્મનની સ્થિતિ અને હિલચાલની બરાબર ખબર કાઢી તક સાધી તેમના ઉપ૨ બ્રેક: ખન્નેનાં લશ્કર કીઁસ્થાન આગળ ભેગા થયાં અને ભારે લડાઈ થઈ. નિબાળકર અને ઘાટગેએ મહારાજના સુકમાં લૂંટ ચલાવીને ઘણા માલ મેળવ્યેા હતા તે બધા માલ એમની સાથે જ હતા. લડાઈમાં નિ’બાળકર અને ધાટગેના લશ્કરે ખરૂં પાણી બતાવ્યું છતાં મહારાજના લશ્કરના મારે અસહ્ય ચતાં. તેમનું લશ્કર હાર્યું અને નાસવા લાગ્યું. શત્રુના પરાજય થયા. અને લૂંટના ભેગા કરેલાં માલ કાટકરને હાથ લાગ્યા. મહારાજને વિજયની ખબર મળી અને પ્રજાને લૂટેલાં માલ હાથ- લાગેલા જાણી એમને સાષ થયા અને હુકમ કર્યાં કે ‘ આપણી પ્રજાના માલ દુશ્મને લૂંટત્યો તે આપણે પાછા મેળળ્યેા છે. તે મેળવવાના આપણા ધર્મ હતા તે પ્રમાણે આપણે કર્યું છે. પ્રજાના જાનમાલનું રક્ષણ કરવા આપણે બંધાયા છીએ. હવે એ લૂટના માલ પ્રજાનેા છે તે જેને હોય તેને પાછો આપવાની ગોઠવણ થવી જોઈ એ. પ્રજાને માલ પ્રજાના ઘરમાં જવા જ જોઈએ. ' મહારાજના હુકમ પ્રમાણે પ્રજાને માલ પ્રજાને આપવામાં આવ્યા અને એ લૂટના માલમાંથી એક પાઈના પણ માલ મહારાજે ખજાનામાં રાખ્યા નહિ. કાપળને કિલ્લા એટલે દક્ષિણુના દરવાજાની ચાવી. એ કિલ્લે કબજે લેવા માટે મરાઠા ભારે પ્રયત્ન કરી રહ્યા હતા.માયણ્ણાની મારફતે આ કિલ્લો કબજે લેવાની મહારાજની ઈચ્છા હતી પણુ તે બની ન શક્યું. ઇ. સ. ૧૬૭૮ માં શિવાજી મહારાજના લશ્કરે ગદગ પ્રાન્ત સર કર્યાં ત્યારે મારાપત પેશ્વાએ કાપળના કિલ્લેદાર કાસીમખાનને માયાના છેકસની મારફ્તે સમજાવ્યે અને તેને લાંચ આપી. ઇ.સ.૧૯૭૯ની સાલમાં એ કિલ્લે કબજે લીધે. કાપળના કિલ્લા તાબામાં આવ્યાથી ખેલવાઢી અને ચિત્રદુર્ગીની નજીકને મુલક કબજે લેવાનું કામ સહેલું થઈ પડયું હતું. કેપળ હાથમાં આવ્યાથી નગિરિ, હરમનહલ્લી, રાયદુર્ગા, ચિત્રદુ, વિજયનગર, ચુડીક્રેટ વગેરે કિલ્લાને મમઠા પેાતાની સત્તા નીચે લાવી શકયા. મહારાજે આ મુલકની વ્યવસ્થા કરવા માટે જનાર્દન નારાયણ હણુમ તેને તે પ્રાન્તને સૂમેા નીમ્યા. ઈ. સ. ૧૬૭૮ ની આખરમાં મસા લશ્કરે ગાદાવરી નદીને કાંઠે આવેલું મુગીપૈઠણ લૂંટયું. (શિ. શિવા∞. ). શિવનેરી કિલ્લે આમરે અને ન આવ્યે એ લિા જીતી લેવા માટે ક્રીથી મરાઠાઓએ પ્રયત્ન કર્યાં. જે ટેકરી .ઉપર. કિલ્લા છે તેની તળેટીનું ગામ. મરાઠા લશ્કરે સર · કર્યું અને અંધારી રાત્રે માવળા ડુંગર ચડીને છાનામાના, ઉપર ગયા અને દાRsન્રી નીસરણી બનાવી લ્રિાના શુરજ ઉપર દાખલ થઈ ગયા. કિલ્લેદાર બહુ તેજ હતે.. તેણે મરાઠાઓની કતલ કરી. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy