SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ પાં છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૯ મુ ખુશામતીઆએની સાબતમાં ન રહે તે માટે એણે એને કહ્યું અને કહેવડાવ્યું. હણુમ તેના પ્રયત્ને નિષ્ફળ ગયા. વ્યાજીને બગાડનારાઓને દૂર કરવાના પ્રયત્ન રઘુનાથપત કર્યાં પશુ તેમાં એ ન ફાવ્યા. વ્યકાળ રાજાને લાગ્યું કે હંમતે સ્વાર્થી છે અને તે પોતાના માલીકને સ્વતંત્ર કામ કરવાની છૂટ નથી લેવા દેતા, એ પેાતાના માલીકને હંમેશને માટે અંકુશ નીચે રાખવા ઈચ્છે છે એ હવે સહન કરવા જેવું નથી એવું પણ એને લાગ્યું એટલે હમ તેને અંકુશ દૂર કરવાનેા અથવા એ અંકુશતી જરાપણ દરકાર નહિ રાખવાને એણે નિશ્ચય કર્યો. હુમતે વારંવાર કેાજીને ઉપદેશ કરતા અને એના મેઢા ભાઈ શિવાજી રાજાને પગલે ચાલવા એને વારંવાર સમજાવતા. શિવાજી રાજાની હિંમત, તેમનું શૌય, તેમની કુનેહ વગેરે નજર સામે રાખી પોતાનું જીવન તે રસ્તે વાળવા હુણુમતે વ્યકાળને વિનવતા, વ્યકૈાજીને આ ઉપદેશ ગમતા નહિ. ઘણી વખતે એણે મ તેનું અપમાન કર્યું. પોતાના જૂના માલીકની કૃપા અને એમણે બતાવેલા પ્રેમ યાદ કરી વ્યંકાએ કરેલા અપમાન ભૂલી જવાને એ પ્રયત્ન કરતા પણ તેની અસર બ્યકાળ ઉપર બહુ ખરાબ થતી. બ્યકાળ રાજા તે વારંવાર સહેજ ખાખતમાં પણુ હણુમ તેનાં કહેવા તરફ દુર્લક્ષ કરવા લાગ્યા એટલું જ નહિ પણ એમનું અપમાન કરવા ચૂકતા નહિ. હણુમ'તે પણુ આત્મમાનની લાગણીવાળા હતા એટલે એ વધુ અપમાન સહન કરે એવા ન હતા. બકાજીતી તેાકરી છેડી ચાલ્યા જવાના પણ એ વિચાર કરી રહ્યો હતા પણ સિંહાજી રાજાને પ્રેમ યાદ આવતાં એ બધું ગળી જતા. આવી સ્થિતિમાં વ્યકાળને છોડીને જતા રહેવાથી શિવાજી મહારાજ નારાજ થશે અને એ ઠપકા દેશે એ વિચારથી હણુમતે પાછા ઢીલા થઈ જતા. શિવાજી મહારાજને કાઈ રીતે હમતે નારાજ કરવા ઈચ્છતા ન હતા. આખરે વાત વધી પડી અને બકાજી રાજાના વર્તનથી હણુમતે તદ્ન કંટાળી ગયા. એણે બ્ય કાજી રાજાના વંનની અને તજાવરના રાજકારભારની સવિસ્તર હકીકત શિવાજી મહારાજને લખી જણાવી. મહારાજને પત્ર વાંચી દુખ થયું. એમણે વ્યાજી રાજા ભેાંસલેને પત્ર લખી ઉપદેશ આપ્યા. પેાતાના નાના ભાઈને મહારાજે શિખામણને નીચેની મતલબતા પત્ર લખ્યાઃ—‘ હું તમારા સંબંધમાં વારંવાર તપાસ કરતા જ રહું છું. ઘણી વખતે મને તમારા રાજ્યની વ્યવસ્થાની અને તમારા વર્તન સંબધની ખખરે મળે છે. ‘ સેાબત તેવી અસર ' એ કહેવત તા તમે જાણા છે * ‘ મિત્ર તેવી મતિ અને ક તેવી ગતિ' એ તમારે ભૂલવું નહિ. દોસ્તી અને સંગતિ માણસનું જીવન ધડવામાં બહુ મોટો ભાગ ભજવે છે. તમે ખુશામતીઆ, સ્વાર્થી, વિઘ્નસંતાષી, ખોખાર અને નાલાયક માઝુસેની સેાબતમાં જીવન ગાળે! છે એ જાણી મને ભારે દુખ થયું છે. એવા માણસાની સેાબતમાં તમારું જીવન બગડશે, સદ્ગુણ્ણાના વિકાસ થવાને બદલે દુર્ગુણા પાસાશે, છુરી આદતા પેદા થશે અને મહાન કાર્ય માટે જીવન નાલયક નીવડશે. ખુશામતીઆએ તમારા દરબારમાં હવે પાષાય છે, સ્વાર્થી સાધુને તમારા રાજ્યમાં આજે ઉત્તેજન મળી રહ્યું છે, નાલાયક માણસાને તમે આજે ઊંચી પદવીએ ચડાવી રહ્યા છે. ? નાલાયકાના હાથમાં સત્તા જાય તે તેનાં બહુ માઠાં પરિણામે રાજાને ભાગવવાં પડે એ તમારે જાણવું જોઇએ. સ્વ. પિતાશ્રીએ કસોટીએ ચડાવીને, અનેક આપદાએ વખતે સંકટની ભઠ્ઠીમાં તાવીને કારભાર ચલાવવા માટે માણસા ચૂક્યા હતાં. માણુસાને બરાબર પારખીને, તેમની શક્તિ જાણીને, તેમની જવાબદારી ઝીલવાની તાકાદ તપાસીને જ કસાયેલા મુત્સદ્દી પુરૂષોને આપણા સ્વર્ગવાસી પિતાશ્રીએ રાજકારભારમાં રાખ્યા હતા. તેવા અનુભવી, કસાયેલા, સ્વામિભક્ત, કાર્યદક્ષ વફાદાર માણસા રાજ્યના સ્થંભા કહેવાય. તેવા માણુસાનાં અપમાન કરી તેમને તમે નારાજ કરેા છે, એમની શિખામણાને તમે ઢાકરે મારા છે અને કેવળ સ્વાર્થીઓની શિખામણ મુજબ તમે વર્તે છે એ જાણી બહુ લાગી આવે છે. તમારા જેવા પરમપૂજ્ય સ્વ. પિતાજીની તાલીમમાં તૈયાર થયેલાએ આવું કરવું ઉચિત નથી. સારે નસીબે તમારી પાસે રધુનાથપત હુણમંતે જેવા કાર્ય કુશળ, અનુભવી મુત્સદ્દી અને કામેલ મત્રી છે તેમની સેવાના તમે ખરેાબર સદુપયોગ કરજો અને એ તથા જૂના જવાબદાર અમલદારાને નારાજ કર્યાં વગર એમની પાસેથી કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy