SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ મું શુભ ચાડિયું અને અનુકૂળ તિથિ નક્કી કરી, શિવાજી મહારાજને પત્રથી ખબર આપી. સિંહાજી રાજાએ બહુ ઠાઠમાઠ અને ભપકાખધ તૈયારી કરી, લાવલશ્કર સાથે લીધું. પોતાની બીજી પત્ની તુકાબાઈ તથા તેના પુત્ર વ્યકાળને સાથે લીધે. ધોડા, પાલખી તથા ભારે રસાલા વગેરે સાથે કર્ણાટકથી તુળજાપુર આવવા નીકળ્યા. પિતાના પત્ર વાંચી શિવાજી મહારાજને બહુ જ આનંદ થયા અને બીજાએને પણ હ થયા. પરમપૂજ્ય પિતાનાં સન્માન અને સત્કાર કરવા માટે એક આઝાધારક પુત્રને શાભે એવી સ` તૈયારી મહારાજે કરો. મહારાષ્ટ્રમાં એવી રૂઢિ છે કે તદ્દન નિકટના સગાંને બાર વર્ષ પછી મળવાના પ્રસંગ આવે તે અમુક વિધિ કરીને મેળાપની ગેાઠવણુ દેવસ્થાનમાં કે કાઈ ખીજા પવિત્ર સ્થળમાં કરવામાં આવે છે. જીજાબાઈ, શિવાજી મહારાજ, મહારાજની બે પત્નીએ સૌ. સઈબાઈ અને સૌ. સાયરાબાઈ વગેરેને મળ્યાને, સિંહાજીને ઘણાં વર્ષો થઈ ગયાં હતાં, તેથી ઉપરની વિધિ કરવાનું નક્કી કર્યું. જેજુરી ખ'ડૅાખાના દેવળમાં મેળાપના સમારંભ અને વિધિ ગેાઠવવામાં આવ્યાં. કર્ણાટકથી નીકળી સિંહાજી તુળજાપુર આવી પહેાંચ્યા, તુળજાપુર દેવીતી સિંહાજી રાજાએ માનતા માની હતી કે “ સ્વધર્મનું રક્ષણ કરવા માટે અને ગૌબ્રાહ્મણની વિપત્તિઓ દૂર કરવા માટે સ્વરાજ્ય સ્થાપવાનું જે મહાભારત કામ શિવાજીએ હાથ ધર્યું હતું તેમાં જે એને યશ મળશે તેા સૂવની ભવાની દેવીની મૂર્તિ બનાવી તુળજાપુર માતાના મંદિરમાં મૂકીશ ”, હાથ ધરેલા કામમાં શિવાજી મહારાજને માતાની કૃપાથી ફત્તેહ મળી એટલે લીધેલી બધા રાજાએ તુળજાભવાનીના મંદિરમાં ઉતારી. આ સ્થાને પૂજા વગેરે વિધિ આટાપી સિંહાજી રાજા શિખર શિંગણાપુરમાં શંભુ મહાદેવના દર્શન માટે ગયા. પંઢરપુર જઈ વિઠાખાનાં દર્શન પણ કર્યા. અક્ઝલખાને આ મંદિર ઉપર આક્રમણ કર્યું હતું, મંદિરને ભ્રષ્ટ કર્યું હતું, પણ પૂજારીની હેશિયારીથી મૂર્તિ ખંડિત થતી બચી ગઈ હતી. તે વખતે સાંભળેલી બધી વાતા સિંહાજી રાજાતે યાદ આવી અને એ જુલ્મી કૃત્યાને ચિતાર એમની નજર સામે ખડા થયા. હિંદુધનું અપમાન કરનારા, દેવાલયે ને ભ્રષ્ટ કરનારા અઝલખાનને નાશ કરી હિંદુત્વનું રક્ષણ કરનારા વીર એને પુત્ર જ પાયે એથી અમને પેાતાને પોતાનું જીવ્યું સાક થયું લાગ્યું. નક્કી કરેલા બધા કાર્યક્રમ આટાપી સિંહાજી રાજા ડાબાના દર્શીન માટે અને પુત્ર વગેરેને મળવા જેજુરી જવા ઊપડ્યા. મહારાજે જેજુરીમાં પિતાના આગમન માટે બધી તૈયારીઓ કરી મૂકી હતી. ઠેકઠેકાણે આનંદ એચ્છવ નજરે પડતા હતા. રસ્તામાં પણ સત્કારની અનેક ગાઠવા કરવામાં આવી હતી. આજ્ઞાધારક પુત્ર પ્રતાપી પિતાની ચાતક પક્ષીની માફક રાહ જોતા હતેા. સિંહાજી રાજા જેજુરી નજીક આવી પહેચ્યાના સમાચાર આવ્યા એટલે મહારાજે પેાતાના પેશ્વા મારા ત્રિંબક પિંગળેને હયદળ, પાયદળ, હાથી, ઘેાડા, પાલખી વગેરે સાથે પિતાને લેવા માટે સામે મેકલ્યા. ડંકા નિશાન, ચમર, છત્ર, ચૌધડા ( વા ં ) વગેરે મેકલવામાં આવ્યાં, કેટલાક અમલદારો અને સરદારાને સામે માકલી, મહારાજ પોતે ખડખાના દેવળમાં પેાતાની માતા જીજાબાઈ તથા અને સ્ત્રીએ સાથે પિતાની વાટ જોતા ઉભા. પૂર ઠાઠમાં વાજતે ગાજતે સિંહાજી રાજા જેજુરી આવી પહેોંચ્યા, ખડૅાખાનાં દન કર્યું. પછી પત્ની, પુત્ર, તથા પુત્ર વધુએને મળવાને વિધિ શરૂ થયે.. કાંસાના એક મોટા થાળ બનાવવામાં આવ્યા હતા. તેમાં ધી રેડવામાં આવ્યું અને એ ધીથી ભરેલા થાળ દેવળની વચ્ચેાવચ મૂકવામાં આવ્યા. જીજાબાઈ, શિવાજી, તથા તેની અને સ્ત્રીઓએ ખડાબાનાં દન કર્યું અને એ થાળ પાસે આવી, થાળમાંના ધીમાં પેાતાનું પ્રતિબિંબ પડે એવી રીતે ઉભાં રહ્યાં. ખાબાનાં દર્શન કરીને સિંહાજી મહારાજ એ થાળ પાસે આવ્યા અને એમણે પેાતાની પત્ની, પુત્ર, તથા પુત્રવધુઓનાં પ્રતિબિંબ ધીમાં જોયાં. આ ચારે જણાએ સિંહાજી રાજાના માનું પ્રતિબિંબ ધીમાં જોયું અને પાંચે જણે સાથે ખ'ડાબાનાં દર્શોન કર્યા. મહારાજના સાથી સરદારા, અમલદારા, અધિકારીઓ વગેરે બહુ મોટી સંખ્યામાં ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy