SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ યુદ્ધ અને લાભક ચાએલી પછીની રચના રહી માટે પૂર્વેના સ્વતંત્ર આધાર વર્ણવી શકાયઃ ૪૯ ગઇ હાય .તે મહાવીરને અને ક્રાઇસ્ટને એ સમાન રચનાને મળ્યા હૈાય; ત્યારે જે સંબધ દેખાય છે તે આમ અને પાછે, પાંચસેા વર્ષ પછી વિચારમાં એ જ માર્ગ પ્રયાણ કરતા એક નવા અને માટા ઉપદેશક આવ્યું. [ મહાર્દ્વાર ઉપરાંત બીજા એક બ્રાહ્મણ ધર્મના કવિએ આપણા આ મહાવીરના દૃષ્ટાન્તને અનુરૂપ દૃષ્ટાન્ત આપ્યું છે, અને એ પણ ઉપદેશસૂચક છે. એ આ પ્રમાણે છે. ત્રણ વેપારીએ પરદેશમાં નિકળે છે; દરેકની પાસે ચેડું થેાડું ધન છે. એક એમાંથી ખુબ કમાયા, ખીજો માત્ર પોતાનું મૂળ ધન જ પાછું ઘેર લાવ્યા અને ત્રીજો તા તે પણ ગુમાવીને આવ્યા. આ ઉપરથી શીખવાનું કે મનુષ્યજીવન ધન છે, સ્વર્ગ તે કમાણી છે. જે માણસ પોતાનું ધન ગુમાવે છે તે નીચી યાનિમાં જન્મ પામે છે. જે માણસ પોતાનું ધન પાછું. ઘેર લાવે છે તે ફ્રી મનુષ્ય યોનિમાં અવતરે છે. પણ જે કમાણી કરે છે, તેની સરખામણી દેવલેાકને પામનાર જ્ઞાની પુરુષ સાથે થઇ શકે. Indian und das Christentum-( ભારત અને ખ્રિસ્તિ ) એ નામના પુસ્તકમાં પૃ. ૪૨-૪૪ ઉપ૨ (Garbe) આ દૃષ્ટાન્તનાં બે જૈન સ્વરૂપ સબંધે વિશેષ ચર્ચા કરે છે. ] બુદ્ધ અને પ્રલાભક હવે આપણા ધાર્મિક ઇતિહાસની ખીજી સમાનતા તપાસીએ. તેમાં બુદ્ધ અને ક્રાઇસ્ટ બંનેની પાસે પ્રલેાબક આવે છે એ સંબધે વર્ણન છે. આ વિષયની બહુ વિદ્રત્તાભરી આ લેાચના થઇ છે અને તેમાં મુદ્દના જીવનની હકીકત આપનાર તથા કાંઇક અંશે કાલ્પનિક ભાવે આપ ચઢાવનાર બૌદ્ધ સાહિત્યમાંથી એ પ્રક્ષેાભકના અનેક પ્રકારના ઇતિહાસ એકઠા કર્યાં છે અને તેના અનુવાદ કર્યાં છે. આ આલેચના એન્તે વિન્દિશે (Ernst Windisoh ) કરેલી છે અને ‘ માર અને ખુલ્લું એ નામથી Abhandlungen der Sachsischen Gesellschaft der Wisseauschaften માં ( સઁકનિના વિજ્ઞાનમડળની ગ્રંથમાળામાં ) પ્રકટ થઇ છે. તથા હેરમાંન એદનગે' ( Hermann Oldenberg ) * ખુદ્દ ' નામે પેાતાના પ્રખ્યાત ગ્રંથમાં ( બે વર્ષમાં જેની સાત આવૃત્તઆ નીકળી છે) જ નહિ પણ • બુદ્ધ ધર્મમાં સેતાન' નામના નિખધર્મો (’Aus Indien . r Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034485
Book TitleBuddha Ane Mahavir
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy