SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ અને મહાવીર પૂર્વ કા ળ પામેલા એના એક સહધમ ઉપર વિવેચન કરીને અટકીશું નહિ; એ ખતે ધ પ્રાચીન આ જગતના એક મહાધમ તેમ જ આછી પ્રખ્યાતી આપણે અહીં દૃષ્ટિ નાખી જશું, એનાં રૂપર’ગ વિષે જ પણ એની ભાવના અને ઉત્પત્તિ વિષે પણ કૉંઇક કહીશું. ધર્મના વિકાસ–ક્રમનાં પરિણામ હાય એને સ્વરૂપે આપણને એ દેખાય છે અને એ રીતે બીજી ઇંડા-જમન પ્રજાએના મૂળ ધમ સાથે-હામરના અને પ્રાચીન જર્મનના ધર્મ સાથે એમના સંબંધ બાંધી શકાય. ઘણા વાચકે તે આ પ્રસ્તાવ સાંભળીને આશ્ર મૂઢ બની જશે; કારણ કે એમને મતે બૌદ્ધ ધર્માંના સિદ્ધાન્તા હેામરના ધર્મસિદ્ધાન્તાથી અને મૂળ જર્મન પૂર્વજોના ધ સિદ્ધાન્તાથી છેક અળગા છે. પણ આ ધર્માં અને સિદ્ધાન્તા પેાતાનાં ગીત, પ્રાર્થના અને યા રચવામાં જે ભાષાને ઉપયાગ કરે છે એ ભાષાઓ પણ એક બીજાથી છેક અળગી હૈાય એવું દેખાય તેા છેજ. ઇલિયડ કે આડેસી ઉપરથી કે એડા ઉપરથી કાઈ પણ માણસ હિંદુઓના સૌથી પ્રાચીન ગ્રંથ વેદને કે બૌદ્ધશાસ્ત્રાને નહિ જ સમજી શકે. અને છતાંયે એ સૌ ભાષાએતે અતિ પ્રાચીન સંબંધ છે. બહુ પ્રાચીન કાળ–ખ્રિસ્ત પૂર્વે ૩૦૦૦ ની લગભગ હાય-હિંદુ, ઇરાની, ગ્રીક, રામન, જર્મન, સ્લાવ, કેલ્ટ વગેરે ઈંડા-જર્માંન પ્રજાએ વચ્ચે સંબંધ હતા. એશિયા અને યુરેાપના સીમાપ્રદેશમાં કાઇક જગાએ એમનાં પાસપાસે ઘર હતાં, એ એક બીજાની એટલી સમજતા અને વળી ધમ ભાવનાએમાં અને રીત રિવાજમાં પણ ઘણું સામ્ય ધરાવતા. બેશક એ વાતને હજારા વર્ષ વીતી ગયાં છે; પણ ભાષા અને ધર્મ એવી ચીકણી સસ્થાએ છે કે, સૌ ચીજોની પેઠે કાળે કરીને એ ખદલાય તેા છે જ, પણ હજારે વ પછી પણ એ પેાતાના મૂળને કાઇને કઇ રીતે ચોંટી રહે છે. અલ્બત્ત કાળ જેમ જેમ વધારે વીતતા જાય છે અને ફેરફાર જેમ જેમ વધારે થતા જાય છે તેમ તેમ એનું મૂળ નવું અને એના પ્રાચીન સબંધ સમજવા કાણુ થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034485
Book TitleBuddha Ane Mahavir
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy