________________
૮ર
મહારાજા શ્રેણિક રાજાએ પિતાની પાસે છુપાવી રાખેલું કાતીલ વિષ ખાઈ લીધું. તરતજ તે મરણ પામ્યા.
થોડીકવારમાં કણિક ત્યાં આવી પહેચ્ચે. જુએ તો પૂજ્ય પિતાજી મરણને શરણ. હા ! હું પાપી! હું ત્યારે ! એ પિતાને પણ મેં પિતાનું મરણ બગાડયું. એમ કરી કણિક ખુબ શોક
' હત્યારા કરવા લાગ્યો.
પણ પછી શેક કર્યો શું વળે?
કણિકને આને શેક એટલે બધે થે કે તેને આ નગરમાં રહેવું પણ કાળ જેવું લાગ્યું ને એથી ગંગા કિનારે પાટલીપુર નામે નગર વસાવી ત્યાં રાજ્ય કરવા લાગે.
કહેવાય છે કે શ્રેણિક મહારાજા હાલ નરકમાં છે પણ પિતાની ચુસ્ત ધર્મશ્રદ્ધાથી ભવિષ્યમાં પદ્મનાભ નામે પહેલા તીર્થકર થશે!
શાંતિ હે એમના આત્માને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com