SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય ૨૭૯ પ્રવેશ મંગળમય, આન ંદસ્વરૂપ પરમાત્માને નમસ્કાર હૈ. જેઓએ પે!તાના પુરુષાર્થીથી રાગ ને દ્વેષ જીતી લીધા છે તેવા મહાપુરુષાના વિજય હૈ।. અહા ! એવા મહાપુરુષાના જેવુ જીવન હું કયારે ગાળી શકીશ ? અત્યારે તે હું ખાવાપીવામાં—માજમજાતુ કરવામાં–મિલકત વધારવામાં-કીર્તિ મેળવવામાં એવી અનેક જાતની ધમાલામાં પડી મારૂ જીવન ગાળી રહ્યો છું. આ ધમાલમાં થાડા વખત પણ શાંત ચિત્તે વિચાર કરતા નથી કે મારૂ આત્મહિત શેમાં છે ? તે કેટલું બધું ખાટું ? હવેથી તેમ ન થાય તેટલા માટે દિવસમાં ઓછામાં આછું ( ) વખત તે આ પુસ્તકનું વાંચન જરૂર કરીશ. ભાવના: હે નાથ ! જગતના સધળા જીવા તરફ પ્રેમભાવ થાવ. મારે કાઈ પણ પ્રાણી પ્રત્યે વેરવરાધ રહે નહિ. તે પણ મારા જેવાજ આત્મા છે. હે નાથ ! જે ગુણવાળા ઢાય—અને પોતાના સદ્ગુણામાં વધારા કરી રહ્યા હૈાય તેવાઓને જોઈ મારા હૈયામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy