SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ વાધ્યાય સૂચના (૧) મન ને હૃદય પવિત્ર થાય, ઉંચા જીવનની અભિ લાષા થાય તેવું વાંચવું. (૨) એવું વાંચતાં જે કંઈ ન સમજાય, જેમાં શંકા પડે તેને જાણકાર આગળથી ખુલાસે મેળવે. (૩) શીખેલું ફરી ફરીને યાદ કરવું. (૪) તેનાપર ઉંડાણથી વિચાર કર. (૫) બીજને તે શીખવવું. આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે. દરેક વાંચનાર આ પાંચ પ્રકારને સ્વાધ્યાય કરે ને પવિત્ર જીવનવાળો બને એજ અભિલાષા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy