SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ સતી મયણરેહા ૧૫૯ નજીવી માગણી કબુલ કરશે? અર્ધજ કલાક ફક્ત લડાઈ બંધ રાખો ને મને નગરમાં પહોંચવા ઘો. નમિરાજ આ માગણીને ઈન્કાર કરી શક્યો નહિ. તેણે કહ્યું : ભલે આપના વચનની ખાતર હું અર્થે કલાક ભીશ પણ આપ નગરમાં શી રીતે જઈ શકશે? દરવાજા બંધ છે. એવામાં એક સરદારે કહ્યુંઃ મહારાજ મેં ગઈ કાલે જ કિલ્લામાં એક ગાબડું જોયું છે. ત્યાંથી એ જઈ શકશે. પેલે સરદાર સાધ્વીજીને લઈ ચાલ્યો. સાધ્વીજી ચંદ્રયશા કુમાર પાસે આવ્યા. ચંદ્રયશાએ માતાને સનેહ ચાખે હતે. નમિરાજ જન્મથી છુટે પડયે હતું એટલે નમિરાજ એ વાત કબુલ ના કરી શક્ય. - સાધ્વીજીએ ચંદ્રયશાને ઓળખાણ આપી એટલે તે નમી પડે ને બેલ્યઃ આપ જેમ કહે તેમ કરવા તૈયાર છું. સુત્રતા બેલ્યા તે તેના સામૈયાની તૈયારી કરી તેને પ્રેમથી ભેટ. - ચંદ્રયશાએ તે કબુલ કર્યું. સામૈયાની તૈયારી કરી. અહી નેમિરાજ વિચાર કરે છે હવે પાંચ મિનિટ બાકી રહી. આ સાધ્વીઓ તો આવી નહિ. એટલે મારે યુદ્ધ ચાલુ કરવું જ પડશે. એવામાં નગરના દરવાજા ઉઘડયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy