SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ સતી મયણરેહા ક્યઃ નમિરાજ મહારાજકી જે. નગરમાંથી પણ જવાબ આ ચંદ્રયશા મહારાજકી જે. - હવે નમિરાજ ચાલવાની તૈયારી કરે છે એવામાં છેટેથી બે સાધ્વીઓને આવતાં જોઈ. તેથી તે એમની પાસે ગયા ને વંદન કર્યું. પછીનમ્રતાથી પૂછ્યું હે મહાસતીજી! આ લડાઈના મેદાનમાં આપનું પધારવું કેમ થયું ? સાવી ગંભીર શબ્દ બોલ્યા : રાજન્! આ મનુષ્યને સંહાર શાને કરે છે ? આ લેહીની નદીઓ વહેવરાવીને મેળવેલ યે તમારું શું ભલું કરી શકે એમ છે? અને તેમાં ભાઈએ ભાઈની સાથે યુદ્ધ કરવું તે શું વ્યાજબી છે ? નમિરાજ કહે, મહાસતીજી ! આપ તે જગતના બધા જેને સરખા ગણે એટલે ભાઈજ કહે પણ એવા છકી ગયેલા ભાઈઓની સાન ઠેકાણે લાવવા માટે આ યુદ્ધ કરવું જ પડશે. આ સાધ્વી તેજ સુવ્રતા--મહાસતી મયણરેહા. તે બેલ્યા : તે તમારે સગોભાઈ થાય છે. તમને બંનેને જન્મ દેનારી હું આ રહી. નમિરાજ કહે કેવી ગપ ! એ હેઈજ કેવી રીતે શકે? મહાસતીજી આવી વાતો સાંભળવાને હવે વખત નથી. ચાલે શૂરા સરદારે ! સુત્રતા બેલ્યા : પણ સબુર, રાજન્ ! મારી એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com.
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy