SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ મહાસતી અંજના અંજના તથા વસતમાળા એક ઝાડ નીચે બેસી રહ્યા ને આખી રાત જિનેશ્વરના મરણમાંજ ગાળી. સતીના સતના પ્રભાવે તેમના જીવને જોખમ ન થયું. ૧૨૨ વહાણુ વાયું એટલે ચાલવા લાગ્યા. છેક સાંજે જંગલ વટાવીને બહાર નીકળ્યા. બીજા દિવસે પેાતાના પિતાને પાધર આવીને ઉભા.અજનાના પિયર જતાં જીવ ચાલતેા નથી. તે વિચાર કરે છે; ક્યા માટે હું પિયર જાઉં ? સારા વખતે સૈા માન આપે પણ અત્યારે મારી શી હાલત થાય ? આમ વિચાર કરીને પિયર તર ડગભરતી નથી. એટલે વસંતમાલાએ કહ્યું, મ્હેન ! તમારા મનમાં નકામી ચિંતા શા માટે કરા છે ? તમારી સાસુએ લંક ચઢાવ્યું. પણ તમે નિર્દોષ છે, એટલે શુ' વાંધા છે ? તમારા માતપિતા સાચી હકીકત જાણશે ને તમને કાંઈ વાંધા નહિ આવે. એટલે અજના ચાલી. રાજમહેલના બારણે આવી એક સેવક જોડે પેાતાના પિતાને ખબર માલ્યા. સેવક અજનાની આ પામ્યા. તેણે જઈને અજનાએ રાજા વિચારમાં પડી ગયા. વગર માકલ્યે આવી હાલતમાં પુત્રી કેમ હાલત જોઈને અચ બા મોકલેલા સદેશા કહ્યો, પરિવારે, વગર ખબર આવી હશે ! માણસનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy