SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ બુહલર સાહેબે આપેલ અભિપ્રાયમાં અણુવ્રતને નિર્દેશ જ નથી. બુહલર સાહેબ આશ્ર અને અણુવ્રતે એક જ માને છે એમ દાક્તર સાહેબ બતાવી શકશે ખરા? “અણહય” સંબંધી બુહલર સાહેબને અભિપ્રાય નિમ્ન પ્રમાણ ઉપર રચાય છે – पंचविहो पण्णत्तो जिणेहिं इह अव्हओ अणादीओ। हिंसामोसमदत्तं अब्बभपरिग्गहं चेव ॥२॥ –શ્નવ્યારા (અમદેવવ્રુત્તિયુ), ત્રિ ૪. અહય, આશ્રવ કે પાપ અને અણુવ્રતમાં કંઈપણ સામ્ય નથી એ ઉપર્યુક્ત બે પ્રમાણેથી વાચકે સમજી શકશે. આણુવતે અને આશ્રમાં કદાપિ સામ્ય હોય ખરું? | સ્વામિના-એક ભળતે જ શબ્દ લેખકે પ્રિ. પીટર્સનને હવાલે આપીને, ગિરનારના ત્રીજા લેખમાં “વામિતા' શબ્દ હોવાનું કહ્યું છે. પ્રે. પીટર્સને “ મા” ને અર્થ “સ્વજ્ઞાતિજનનું રક્ષણ કરવું' એ કરે છે એમ પણ તેઓ કહે છે. ઉપર્યુક્ત ત્રીજા લેખમાં વસ્તુતઃ “વામિના” એ કઈ શબ્દ જ નથી. લેખનાં બે પ્રમાણભૂત “રીડીંગ” આ સંબંધમાં નિર્ણય કરવા માટે, ઉપયુક્ત થઈ પડે છે. એ રીડગે” નીચે પ્રમાણે છે – मातरि च पितरि च सुनुसा मितासंस्तुतजातीनं -અશોર પટેલ, . ૨૪-૨૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034472
Book TitleAshokna Shilalekho Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1936
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy