SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ) આનંદ-સુધાસિંધુ. સુધા–બિંદુ ૧ લું. મહત્વના અંગ નથી એ સંધને તમે કોઈપણ સંજોગોમાં શ્રી જૈનસંઘ કહી શકે નહી એકલા શ્રાવક અને શ્રાવિકાને સમુદાય તે જૈનસંઘ છે એવું કોઈપણ જૈન ગ્રંથમાં કેઈપણ સ્થળે લખેલું કે વિચારાએલું દૃષ્ટિએ પડતું નથી. શ્રાવક અને શ્રાવિકાઓના સ્વરૂપથી માત્ર અર્થવિચાર કરવામાં આવે છે અને તે માટેજ શ્રમણોપાસક અને શ્રમણોપાસીકા એ શબ્દ પ્રવર્તેલા છે જે જે સાધુએની સેવા કરે છે તે શ્રમણોપાસક છે અને તે પ્રકારની શ્રાવિકા શ્રમણે પાસિકા છે. આથી તમે જોઈ શકશે કે શ્રાવક શ્રાવિકાઓનું સંઘમાં જે મહત્વ છે તે સાધુ સાધ્વીઓના અંતર્ગતપણામાં છે. સાધુની સેવામાં લીન રહેનાર વર્ગ કે જે વર્ગ કાળે કરીને સાધુતા પામનાર છે એવા શ્રાવક વર્ગનું જ સંઘમાં સ્થાન છે. જેમ જે સીપાઈ પિોલીસને પટે ફેંકી દે છે તે સીપાઈ સીપાઈ તરીકેનું પિતાનું મહત્વ ગુમાવે છે તે જ પ્રમાણે શ્રમણગણની સેવારૂપી પટે જે શ્રાવક શ્રાવિકા ફેંકી દે છે તે પિતાનું જૈનત્વ ગુમાવે છે. જે પટે ફેંકી દે હોય તે તમે સંઘમાં રહી શકતા નથી પણ પટે ફેંકી દે અને સંઘમાં રહેવું એ બંને વાત એકકી વખતે બની શકે નહિ. તમે શ્રમણસંઘની સેવા કેટલી કરી તેનું સરવાયું કાઢે જે સીપાઈ પટે કરાણે મુકે અને હુકમ કરવા લાગે તેને હુકમ કઈ માન્ય રાખતું નથી તે જ પ્રમાણે શ્રમણસંઘની સેવાને પટે તમે ફેંકી દે છે કે તરતજ તમે સંઘમાંથી સ્થાનભ્રષ્ટ થાઓ છે ત્યારે તમે પુછશે કે શું અમને સંઘમાં રહેવાને અધિકાર નથી? હું કહું છું કે જરૂર છે તમને સંઘમાં સ્થાન છે પણ તે કેવી રીતે તે સમજે. ફી ભરીને જે લાયસન્સ લે છે તે જ માણસ કેર્ટમાં વકીલાત કરી શકે છે ગમે તે માણસ કેર્ટમાં જઈને વકીલ તરીકે ઠસી જવા માંગતા હોય તે તે શક્ય નથી તેજ પ્રમાણે જે તમારે જન સંઘમાં રહેવું હોય તે તમારે જૈન સંઘનું લાયસન્સ લીધેજ છુટકે છે એ લાયસન્સ તેજ શ્રમણ સેવા છે જે તમને શ્રમણોપાસકપણું નથી જોઈતું તે તમને સંઘમાં રહેવાને પણ હક નથી શ્રમણે પાસક ન હોય તેવા શ્રાવક અને શ્રાવિકા સંઘ હેવાને દાવો કરે તે તેમને એ દવે મિથ્યા છે અને એવા શ્રાવક શ્રાવિકાઓને જે તે બળાત્કારે પિતાને સંઘ કહેવડાવવા માંગે છે તેને હાડકાંને ઢગલે કહેવાને પણ શાસ્ત્રકારોને હક છે જેમ બીજાના નામની ખોટી સહી કરવી એ ગુન્હો છે અને એ ગુન્હાના જવાબમાં વધારેમાં વધારે સાત વરસની શીક્ષા રહેલી છે તેજ પ્રમાણે શ્રી સંધને નામે સંઘમાં રહેવાની લાયકાત નહી રાખનારાઓએ શ્રીસંઘ બનવું એ પણ ગુન્હો છે. તમે કહેશે કે શ્રમણોપાસક અને શ્રમણે પાસિકા એવા શબ્દો અમે સાંભળ્યા નથી કલ્પ સૂત્રમાં “શમણે વાસીયાણ” એ પાઠ છે, છતાં બીજી એવી અનેક જગ્યા પર શ્રાવક શ્રાવિકા એવો પણ પાઠ છે પણ પહેલાં એ વિચારે કે શ્રાવક એટલે શું? શ્રદ્ધા વિવેક અને કીયા એ ત્રણેથી જે યુક્ત છે તે શ્રાવક છે અને તેજ શ્રાવકને સંઘમાં રહેવાને અધિકાર છે જે આ જાતનું લાયક શ્રાવકપણું ન રાખે તે તમે સંઘમાં રહેવાને હક્ક ગુમાવી દે છે જેમની પાસે શ્રદ્ધા, વિવેક અને કિયા ત્રણેના ખાનામાં એકપણ રકમ જમા થયેલી નથી તેવાઓ હમે સંઘ છીએ એમ કહેવાને બહાર પડે તે સમજવું કે તેઓ શ્રી સંઘની પેટી સહી કરીને જગતને છેતરનારાઓ છે આ પ્રકારે જેઓ શ્રદ્ધા વિવેક અને ક્રીયાથી યુક્ત બને તે તેમને સંઘમાં માનવામાં જરાપણ અડચણ નથી. “પંચ પરમેષ્ટિને તમારે માનવા જોઈએ, વધારે સમજ ન હોય તે તે જુદી વાત છે, પણ જનતત્વના માર્ગથી પ્રતિકુળતા તે નજ હેવી જોઈએ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy