SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ન‘હ-સુધાસિંધુ. ( ૧૧૮ ) સુધાનિંદુ ૧ લું. નદીમાં ભારે પૂર આવવાનું છે. માટે દરેક પ્રજાજને ચેતી જવું! અને પેાતાના જાનમાલની રક્ષા માટે બરાબર ખોબસ્ત કરી લેવા. આ વાત જાણવા છતાં કૈાંઈ માણસ ચેતે નહિ અને એમને એમ આળસુની માફક પડ્યો રહે તે પુરમાં તણાવા વગર ખીજો શે માર્ગ છે ? તે મહાનુભાવે!! એ પુરતે આ ભવમાંજ નુકસાન કરે છે, પણ આ મરણુનું પુર જે તમારા ઉપર ફરી વળવાનુ છે તે તે। જો તમે પહેલાંથી નહિ ચેતા તે તમારા અનેક ભવનું ગાડું * વાળી નાખશે ! અને આ ભવની નાની સરખી જણાતી ભૂલનું પરિણામ તમારે ભવાસવમાં ભાગવવું પડશે! માટે એ મરણને નિર્ભય રીતે ભેટવા માજ શ્રૃણુ કરજો ! અને આ પ્રમાણે મરણુથી જરાય ડર્યાં વગર આનંદપૂર્વક મરણુને ભેટવું એનુંજ નામ એક પંડિત મરણુ! આ મરણ પામનારને મરણ માટે પશ્ચાત્તાપ કરવાનેા નથી હાતા ! કારણ કે એ મરણુ એના સ્થૂલદેહને નુકશાન કરવા ઉપરાંત બીજી આત્મિકદષ્ટિએ લેશમાત્ર પણ નુકસાન નથી કરી શકતુ ! ત્યારે અને અત્યારે. અને એ મરણના ભય જિતવાના સૌથી ઉત્તમ માર્ગ તે દીક્ષાના માર્ગ છે! મહાનુભાવા જરા પહેલાંના અને અત્યારના દીક્ષાપાલનની કઠિનતા અને સરળતાને જરા વિચાર કરા! પછી તમને સમજાશે કે અત્યારના દીક્ષાપાલનને માગ પહેલાં કરતાં કેટલાય સરળ છે. એ પૂર્વના સમયના રસ્તાએની કલ્પના કર; આજે એકેય એવા ઉજજડ મા નહિ મળે. એવા મા ઉપર મુનિએ અનેક કષ્ટો ઉઠાવીને કાંટા અને કાંકરાઓથી ભરેલા માર્ગમાં વિચરતા હતા; અને તમારા માટે ઘરના આંગણા જેવી અરે તેથીય સુંવાળી સડકા છે! એ પહેલાંના સમયના ભયકર જગલે! કયાં અને આજના ભયમુક્ત મા કાં? અરે પહેલાંના સમયમાં તે રહેવાને માટે પૂરતાં મકાને પણુ કાં મળતાં હતાં. જરા શાસ્ત્ર તપાસા! એ પવિત્ર શાસ્ત્રો આ વાતની સચાટ સાક્ષી પૂરે છે: મૃગાવતી અને જય'તીએ ભગવાનને ઉતરવા માટે વસતિ આપી એમાં તે એનું નામ પ્રથમ શય્યાતર તરીકે અગ્રપદને પામ્યું' અને એના એ પુણ્ય કાર્યની યશગાથાઓ ઠેર ઠેર ગવાઇ! આ શું બતાવે છે. જે દેશમાં શેર, અશેર જેટલુ પણ અનાજ આપનારનેા જયજયકાર ખેલાતા હૈાય તે દેશ માટે સમજવું કે ત્યાં ભય કર દુષ્કાળ પ્રવતતા હૈાવા જોઇએ! નહિ તેા શેર, શેર અનાજની શી વિસાત! એજ પ્રમાણે એ મહાદેવીએની શાસ્ત્રમાં આટલી કીર્તિ ગાવામાં આવી છે એજ બતાવે છે કે એ વખતમાં વસતિ આપવાનું કાર્ય કેટલું મહત્વનું હતુ? અને લેાકા વસતિ આપવામાં કેટલા સ`કૈાચાતા હતા! બાકી ખરી રીતે જોતાં વસતિ આપવી એમાં યુ. મહાન્ કા રહેલું છે ? ના એમાં કંઇ આપવાનું છે કે ન તા કઇ ત્યાગ કરવાનું છે. છતાં એની આટલી કિંમત ગણાઇ ! મહાનુભાવા! એ તા તમને પણ ધ્યાનમાં હશેજ કે એક વસ્તુનુ` મૂલ્ય એ વસ્તુના પેાતાના ઉપર ડાતું નથી પણ એ વસ્તુના વધારાઘટાડા ઉપર હેાય છે. વસ્તુ વધી જાય તે એનુ` મૂલ્ય આખું થાય! અને વસ્તુ ઘટે એટલે કિંમત વધે ! તે અહિં પણ વસતિદાનનું બહુ મૂલ્ય બતાવે છે કે એ વખતમાં દરેક માણસ આ કરવા માટે તૈયાર ન હતા! અરે વસતિ મેળવવી એ એક પ્રકારનું મુશ્કેલીભર્યું. કાય હતુ! અને ચાજે? આજે તે તમારા માટે ઠેર ઠેર સુંદર સ્થાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy