SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જૈન ૭૩ જન “લખવા ખાતર લખે નહીં * * * બોલવા ખાતર બોલે નહીં, જીવન ખેલો ખેલતાં જ સહજ કાંઈ લખાઈ જાય ખેલે ખેલતાં જ સવાભાવિક બોલાઈ જાય ખેલની વાચા એ અનુભવનું જ્ઞાન-સત્વ છે. અને અર્થહીન વાચામાંથી સરેલા શખે તે ” કૃત્રિમ કલ્પનાનાં કાચા રંગે છે. ' તેથી પંડિતદશાને–વાચાળતાને પાછળ મૂકી શેધકદશા તે સ્વીકારે છે. વિસંવાદી જીવનને બાળી સંવાદી જીવનના તાર ઝણઝણાવે છે. ' “ડૂબતાને તારે તેજ સાચે ધર્મ” એટલું જ માત્ર જૈન શીખે છે.” આત્મ “સ્વાતંત્ર્ય મંદિરનાં પાયા નાંખે એજ તેને ઈષ્ટગુરૂ છે. - Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy