SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ આદર્શ જૈન મનુષ્યમાં આવે જ નહિ', ટકે નહી. ( તેથી ) શરીરને કસવું એ પણ એક આત્મધમ છે. આત્માને વસવાના પવિત્ર મંદિર સમા, શરીરને સાબૂત રાખનાર સાચા આત્માર્થી છે. * દુનિયાના ઠગારા આકષણે જૈનને પળવાર પણ આંજી શકે નહાં. કારણ તે સમજે કે બહુ ‘ નખરાં ' તે ખજાવેશ્યાને જ હાય. રાજમહેલની ‘રાણી' ને–સુંદરીને તે ચામડી સાથે જ સુંદરતા જડી હાય ! * જન‘ વ્યવહાર ’ને ત્યાંસુધી જ માને-સ્વીકારે કે જ્યાં સુધી આત્માને ખાધક એ ન નીવડે : સૌ ધર્મોને સમાન પ્રેમથી તે જુએ છે, અને પેાતાના આત્મવિકાસમાં સ્હાયક અને, એવા ઇષ્ટ, સ્યાદ્વાદ ધને એ પોષે છે: * Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy