SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ --- ---- - આદર્શ જૈન જેનના જીવન પાછળ ચોક્કસ ધ્યેય” છે, તેથી એ “જીવનકળા” ખીલવે છે. એના સામર્થ્ય પાછળ સિદ્ધાંત છે તેથી એ મનહર સુગંધિ લાગે છે. જૈનની ભાવના પાછળ આદર્શ છે, તેથી એ ભવ્ય ભાસે છે : શુદ્ધિની વાયુલહરીઓ હરનિશ જૈનનાં જીવનમાં તેજ-રંગ પૂરે છે. સિદ્ધાંતની અચળતા તેના સામર્થ્યને ઓર વધારે છે– જૈનમાં નિત્ય નૂતન ત લાવે છે. આદર્શની અખંડ પૂજા તેનામાં કાર્યનું બળ સદાય પ્રેરે છે. અલકાપુરીનાં કુબેરભંડારે જૈનની માનસિક સમૃદ્ધિ પાસે તુચ્છ ભાસે છે. પૃથ્વીનાં ફેરફારને એ સાચે સમાલોચક છે. દરેક સુંદર રસભર્યા પ્રસંગે તેના Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy