________________
આદર્શ જૈન
જેનનાં પગલાં પડે ત્યાં કલ્યાણ ! કલ્યાણ પથરાય, શબ્દો સરે ત્યાં શાંતિ છવાય. બળબળતા બપોરે પ્રભાતની ઠંડી લહેરે આવે. જનને સહવાસ સને અજબ શાંતિ આપે. તેના ગુલાબી હાસ્યનાં ફૂલે જીવનને ચોમેરથી સુગંધિ બનાવે, તેની પ્રત્યેક પ્રવૃત્તિ જંદગીમાં રસ ને કલા ભરે!
એ રેતલ દુનિયાની રડતી સુરત ! ઘરકીયા કરી કરીને થાકેલી દુનિયા એક વાર શાંત ચિત્તે આવ ! વર્તમાન વિખવાદેથી વિરમી આવ ! કઈ પવિત્ર પુરૂષઆવા તેજસ્વી નરવીરની છાયામાં: જનને ભેટે થ એ તારું પરમ સદ્ભાગ્ય છે !
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com