SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ મુખ ન વયુગના જૈન સાહિત્ય-મંદિર ગૌરવભરી ચાલે અનેકનાં આશીર્વાદ સાથે પ્રવેશ કરતું. સાચા તેજસ્વી જૈન અને ઉજ્જ્વલ ‘ જૈનત્વ' ની રેાશનીનાં પ્રતિનિધિ સ્વરૂપ આ ચૈતન્યભર્યુ ‘ આદશ જૈન પુસ્તક વાંચી કયા જૈનના અંતરમાં આશાના અમી નહિ ઉભરાય ? નિરાશ હૈયાની એ પ્રબળ આશા છે. આંસુભર્યા દિલમાં આનંદનાં ઉભરા લાવનાર એ ચેતનક્તિ છે. પ્રાયઃ ભુલાઇ ગયેલા અને કાંણૂક અભ્યાસ વિના અવળા રીતે સમજાયલા ‘ જૈનધર્મ ’ ને ખરી રીતે સમજવાની આ એક સાચી ચાવી છે. સાચા ને બહાદુર જૈને ઘડનારી આ અદ્ભુત એરણ છે. અહા ! દિન પ્રતિદિન કંગાળ અને માંયકાંકલા બની રહેલા જેનેાને જાગૃત કરી ‘· જીવન' ના પાણી પાને ઝંભાડનાર એ મહા સંજીવની છે. આદર્શ જૈન ” એ ખરેખર બંસીના નાદોથી રણકી રહેલી એક અમૃત-ઝાલર છે. આજનાં જૈન એ ઝાલરને સાંભળીને સમજતા શીખે, અને તેનાં સૂરાની શક્તિને પેાતાના અંતરમાં પધરાવી શક્તિને પેાતાનું કામ કરવા ઘે તે આવતી Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy