SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ન ખાં–જારદારે સામે જે બેહદ નિડરતાપૂર્વક અવિરત ઉત્સાહે પોતાની જીંદગીનું યુદ્ધ-મીશન ૨૫, ૨૫ વર્ષો સુધી સતત ચાલુ રાખી “મહાર સમાજ કયારે પ્રાણવાન, –ચેતનવંતે બને અને મહારે ધર્મ તેની પ્રાચીન દિવ્યતાથી કયારે ઝળહળી ઉઠે ? ” ની લગનીમાં તન, મન અને ધનનો ભાગ આપતાં આપતાં અનેક રાત્રિનાં અખંડ ઉજાગરાઓ જેણે સેવેલાં છે..... એ, આ શુલ્ક સમાજમાં અકસ્માતે ઉતરી પડેલા વિજળીના ચમકારા કરતાં વીર વાડીલાલ જેનાં ધગધગતા વિચારના પ્રચંડ માં નીચે બાળકના જેવી સરળ દિલની–પાતાળ ફોડીને ઝરતી એક પવિત્ર સુકુમારતાની ગુણ-ગંગા વહે છે. SGSા નગ્ન સત્ય' ના પૂજારી અને Neo Jainsm નવસર્જનના સમદષ્ટા શ્રી. વી. એ. શાહના ધબતા લેહીને સપ્રેમ સમર્પણ! -અસી. Shree Sudharmaswami Gyanbhandar-Unvaway. Suratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy