SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ આદર્શ જન ' સાચા ‘વૈરાગ્ય ’ એટલે ‘ હૃદયના બદલે ’ સાચા ‘ ત્યાગ’ એટલે ( અતરપલટા’ એ ત્યાગભાવના માત્ર વેશ માગતી નથી, પરંતુ પલટાયલા દિલના રંગ યાચે છે. એવા રંગભરી કલ્યાણભાવનાના પ્યાલા ઉભરાઈ જાય, ને જ્યાં જ્યાં તેનાં પ્રવાહી વહે...વસેતેનું નામ આગળ' એજ પ્રગતિ ! એજ સાચા ત્યાગ ! હું એવા ત્યાગી બનીશ. આકષણ ને નિરાકષ ણુથી હું દૂર છુ. બાદશાહના બાદશાહ ‘હું’- પાતેજ છું. પ્રભુના પ્રભુ મારી તહેનાતમાં છે. અહા ! હું જ મારી ‘ સેવા ’માં ખડે। .... ક્ષણભરની આ ભવ્ય ભાવનાથી, છું. હું શક્તિના ધેષ પીતા ‘મને ” બેઉં છુ દિવ્યતાની શેાધમાં—ભાવનામાં પ્રકૃતિને ખૂદ દાસત્વ સ્વીકારતી પેખું છું. માનવશક્તિની સંપૂર્ણ' કલાએ હું' ખીલવું g Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy