SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જૈન પ્રિયમાં પ્રિય વાસનાને “વીંધવી”—એ મારું કર્મ ! શુષ્ક પ્રાર્થના કે પશ્ચાતાપના બખેડા નહીં; પરંતુ માનવતા પર દેવત્વના સિંહાસન” રચવા એજ મારે આદર્શ ! તુરછ વાદવિવાદો મને પસંદ ન હો! મારે તે સિદ્ધાંતને જીવનમાં “પચાવવા” છે. મોક્ષના સાક્ષાત દર્શન કરવા છે, મોક્ષની શાબ્દિક ફિલ્મ નહીં. નિર્વાણને પ્રકાશમાન પંથ શેધ છે, નિવણના “નવરા” તડાકા નહીં. ચક્રાવા લેતી જગતની માનસિક તુલા સ્થિર કરી વિજય હું જરૂર વરીશ, ને મૃત્યુ પછી આલોક ને પરલોકમાં મીઠી સુખદ યાદગીરીઓ ઉભી કરીશ. .” લેહીથી છાતી પર હું લખું છું “ ડરીશ ના કેઈથી કે કશાથી. » આ ક્ષણે જ નિડરતાપૂર્વક કામ કર ! ગમે તે પવિત્ર કાર્યોની પાછળ Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Burratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy