SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ આદર્શ જૈન ખીજાના મ્હેલા મને નકામા છે. અંતરના અણુયે અણુમાં અનુકંપા ને દયાદ્રતા હું સ’ધરીશ. વિચાર, વાણી ને વર્તનથી કાઇને મારાથી રજ માત્ર દુઃખ ન હૈા ! સભાનીશ ! * સસારના કરૂણ, રૂદનેા હું સાંભળું છું. સ્તાયે જવા હું દોડું છું......... પણ ‘ જગત કંગાળ છે-મારી હાય માટે સદાય પાંગળું છે ? એમ સમજી જગતનું અપમાન હુ કેમ કરૂ ? હાય કરીશ-પણ તે ઢાડાવવા માટે, પાંગળાને વધુ પાંગળા મનાવવા નહીં. ** ધૂમ્ર એ મારે માટે છે. હું ધમને માટે નથી. મારી ‘ દિવ્યતા ’ પ્રગટાવે તેજ મારા ધર્મ ! દિવ્યતાના સાક્ષાત્કાર કરાવે એ જ મારા ધર્મ ! Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy