SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ આદશ જૈન મુક્તિનાં માર્ગોની શેષમાં જ ખરચાઇ જનારને મુક્તિ સુંદરી વરેલી જ છે, • જીતવાની ખૂમારી 'માં જ મૂક્તિના વાસ છે. અને મુક્તિને સાધવાની-મુક્ત થવાની તાકાદ હરકાઇ • આદર્શો જૈન માં ભરેલી છેઃ એ સાધકને આદર્શ જૈન” નામ આપે, કે આદશ 'વીર' કહેા બન્ને સરખુ છે. · " L ચાણી, કેન્દ્રો ને પ્રેમી ત્રણેના મનહર સંગમ તે જૈનઃ એ ત્રણે ધાતુની જવલંત મૂર્તિ તે આદર્શ જૈન, * * શાંતિ, શાંતિઃ આ પ્રિયજન !સૌમ્ય સ્વરૂપ ! તુજ દર્શોને સહુ પાવન થાયઃ પતિતતાના પાતાળમાંથી દર્શનાળુ અભ્યુદયના અમરલેાકમાં ઉડે. જગતના હારા-લાખ્ખા પ્યાલામાંથી, જૈનનું આવું એકાદ જ મૂલ્યવાન મીઠું ને તેજીલ' મિશ્રણ મળેઃ મૂર્તિ ઘડાય. Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy