SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह कुलमय. पु० [कुलमद] કુળનો મદ કરવો તે कुलमसी. स्त्री० [कुलमषी] કુળને મેષરૂપ કલંક લગાડનાર कुलमाउय, स्त्री० [कुलमातृक] કુળની માતા कुलमाउया. स्त्री० [कुलमातृका] કુળની માતા कुलय. पु० [कुडव] એક માપ-વિશેષ कुलरोग. पु० [कुलरोग] આખા કુળને લાગુ પડે તેવો વ્યધિ कुलल. पु० [कुलल] ગીધ પક્ષી, બિલાડી कुलव. पु० [कुडव] ધાન્યનું એક માપ कुलवइ. पु० [कुलपति] તાપસોના ઉપરી कुलवंस . पु० [कुलवंश] કુળવંશ कुलवंसतंतु. पु० [कुलवंशतन्तु] કુળવંશના સંતાન कुलवडेंसय. पु० [कुलावतंसक] કુળના મુગુટ રૂપ कुलवधुया. स्त्री० [कुलवधू] કુલવધૂ कुलवित्तिकर. त्रि० [कुलवृत्तिकर] કુળની આજીવિકા ચલાવનાર कुलविवद्धणकर. त्रि० [कुलविवर्धनकर] કુળ વૃદ્ધિ कुलविसिट्ठया. स्त्री० [कुलविशिष्टता ] કુળની વિશેષતા कुलविहीणया. स्त्री० [कुलविहीनता] કુળ રહિતતા कुलवेयावच्च. न० [कुलवैयावृत्य] કુળની સેવા કરવી कुलसंताण. पु० [कुलसंतान] કુળની સંતતિ कुलसंपन्न. त्रि० [कुलसम्पन्न] જેના બાપા-દાદા શ્રેષ્ઠ कुलसरिस. विशे० [कुलसदृश] કુળ સમાન कुलाजीविक. पु० [कुलाजीविक] કુળ જણાવીને આહાર મેળવવો તે, આહારનો એક દોષ कुलाधार. पु० [कुलाधार] કુળનો આધાર कुलानुरूव. त्रि० [कुलानुरुप] કુળને અનુસાર, कुलारिय. पु० [कुलालक] કુળથી આર્ય कुलिंग. पु० [कुलिङ्ग] કીડાની એક જાતિ, શાક્યાદિ, મતનો વેશધારી कुलिंगाल. पु० [कुलाङ्गार] કુળમાં અંગારા સમાન कुलिंगि. त्रि० [कुलिङ्गिन] કુતીર્થિ, પાખંડી कुलिय. त्रि० [कुलिक] કોળિયું, હળ, ખસટટ્ટી कुलिय. न० [कुड्य] ભીંત, દીવાલ कुलियाकड. त्रि० [कुलिकाकृत] કુલડાના આકારે ઢગલો કરેલ कुलिव्वय. पु० [कुटीव्रत] તાપસ વિશેષ कुलीकोस. पु० [कुटीक्रोश] શ્વેતહંસ कुलीन. त्रि० [कुलीन] ઉત્તમ કુળમાં ઉત્પન્ન कुलोवकुल. न० [कुलोपकुल] ચાર નક્ષત્ર-અભિજિત, શતભિષા, આદ્ર, અનુરાધા मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -2 Page 76
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy