SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ कुलकहा. स्वी० [कुलकथा ] કળસંબંધિ કથા कुलकित्तीकर. त्रि० [कुलकीर्तिकर ] કુળની ખ્યાતિ कुलकेउ. पु० [ कुलकेतु ] કુળની ધજારૂપ कुलकोडि, पु० /कुलकोटि । જીવની ઉત્પત્તિ-સ્થાનના પ્રકાર कुलक्ख. पु० [ कुलाक्ष ] એક દેશ कुलक्खण न० / कुलक्षण ] खपलक्षा कुलक्खय. पु० [ कुलक्षय ] કુળનો નાશ कुलगर. पु० [ कुलकर ] दुखो 'कुलकर' कुलगरगंडिया. स्त्री० [कुलकरगण्डिका ] જેમાં કુલકરોનું વર્ણન આવે છે તેવી કંડિકા कुलगरवंस. पु० [कुलकरवंश ] કુલ કરશ कुलघर न० [कुलगृह ] કુળગૃહ-પિતૃગૃહ कुलघररक्खिया. स्त्री० [कुलगृहरक्षिता ] પિતૃગૃહ રક્ષણ કરનારી कुलजसकर. त्रि० [कुलयशस्कर ] કુળનો યશ વધારનાર कुलतिलय. न० [ कुलतिलक] કુળમાં તિલક સમાન आगम शब्दादि संग्रह કુળમાં સૂર્ય સમાન कुलदीव. पु० [कुलदीप ] કુળમાં દીપ સમાન कुलदेव. पु० [कुलदेव ] કુળમાં દેવ कुलदेवया. स्त्री० [कुलदेवता] કુળ દેવતા कुलधम्म. पु० [कुलधर्म] કુળધર્મ, કુળાચાર कुलधुया. स्त्री० [ कुलदुहितृ] કુળની પુત્રી कुलधूया. स्त्री० [कुलदुहितृ] કુળની પુત્રી कुलनंदिकर, त्रि० [कुलनन्दिकर] કુળની વૃદ્ધિ કરનાર कुलनाम न० [ कुलनाम] કુળનું નામ कुलनिस्सिय त्रि० (कुलनिश्रित ] કુળની નિશ્રાએ રહેનાર कुलपडिणीय. त्रि० [कुलप्रत्यनीक] કુળનો દુશ્મન, જૈન મુનિના કુળનો પ્રત્યનીક कुलपव्यय. पु० [ कुलपर्वत ] કુળમાં પર્વત સમાન कुलपायव. पु० [ कुलपादप] કુળમાં કલ્પવૃક્ષ સમાન कुलपुण्णिमा. स्त्री० [ कुलपूर्णिमा ] કુલ' નામક નક્ષત્રયુક્ત પૂર્ણિમા कुलपुत्त, पु० ( कुलपुत्र ] કુળનો પુત્ર कुलपुत्त. वि० [कुलपुत्रें] कुलत्थ. पु० [कुलत्थ ] કળથી, એક ધાન્ય कुलत्था स्वी० [कुलस्था ] કુલીન સ્ત્રી कुलथेर पु० [ कुलस्थविर ] કુળનો નિર્વાહ-આદિ કરનાર મુખ્ય પુરુષ कुलदिनयर. पु० [ कुलदिनकर] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) -2 પોતાની માતાના કારણે જેણે ભાઈની હત્યાને માફ કરી. कुलपुरिस. पु० [ कुलपुरिस ] કુળ પુરુષ कुलबहुय. स्वी० [कुलवधूक ] કુળવધૂ Page 75
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy