SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह काकस्सर. पु० [काकस्वर] ગાયનનો એક દોષ काकिणिमंसखावितत. त्रि० [काकिणिमांसखादितक] માંસનો ટુકડો ખાનાર काग. पु० [काक] કાગડો, ભિક્ષાનું દષ્ટાંત कागजंधा. स्त्री० [काकजङ्घा] એક વનસ્પતિ कागणि. स्त्री० [काकणि] એક રાજય, એક વેલ कागणिमंसखावियग. त्रि० [काकणिमांसखादितक] માંસનો ટુકડો ખાનાર कागणिरयण. न० [काकिणीरत्न] ચક્રવર્તીના ચૌદ રત્નમાંનું એક રત્ન कागणिरयणत्त. न० [काकिणीरत्नत्व ] કાકિણી રત્નપણું कागणिलक्खण. न० [काकिणीलक्षण] हुमो 'काकणिलक्खण' कागणी. स्त्री० [काकणी] यो ‘कागणि' कागिणीरयण. न० [काकिणीरत्न] ચક્રવર્તીનું એક રત્ન વિશેષ काण, त्रि० [काण] કાણો, એક આંખવાળો काणत्त. न० [काणत्व] કાણાપણું काणा. स्त्री० [काणा] j, सच्छिद्र, ચોરેલ काणिय. न० [काणत्व] કાણાપણું, એક રોગ कातर. अ० [कातर] કેટલાં कातव्व. त्रि० [कर्तव्य] કરવા યોગ્ય कात्तिय. पु० [कार्तिक] કારતક મહિનો कादंबक. पु० [कादम्बक] એક હંસ વિશેષ कासणिया. स्त्री० [कादूसणिका] તમસ્કાયના પ્રભાવથી મંદ થયેલ ચંદ્રકાંતિ कानन. न० [कानन] શહેર પાસેનું વન कापालिय. पु० [कापालिक] કાપાલિક યોગી कापिसायण. न० [काणिशायन] એક દારુ कापुरिस. पु० [कापुरिष] કાયરપુરુષ काम. पु० [काम] કામ, શબ્દાદિ પાંચ વિષય, મનોજ્ઞ શબ્દાદિ, ઇચ્છા, हामना, वासना, सलिलाषा, ६, रो, मैथुन सेवन, વિષયાભિલાષા काम. धा० [कामय] ઇચ્છવું, ચાહવું कामं. अ० [कामम्] અનુમતિ, સ્વીકાર, અવધારણ, સંમતિ, અતિશય, અત્યંત कामंजुग. न० [कामयुग] એક પક્ષી વિશેષનું સ્થાન કરવું कामकंत. पु० [कामकान्त ] એક દેવવિમાન कामकम. पु० [कामकम ] સ્વચ્છંદ વિચરનાર, कामकम. पु० [कामकम ] લાંતક દેવનું એક ઇન્દ્ર વિમાન कामकलि. पु० [कामकलि] કામનો ફ્લેશ कमकहा. स्त्री० [कामकथा ] કામ સંબંધિ કથા मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 45
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy