SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह काउज्जुयया. स्त्री० [कायर्जुकता ] સીધાપણું काउड्डावण, न० [कायाकर्षण] ઉચ્ચાટન, દૂર રહેલ બીજાના શરીરને આકર્ષવું काउण. कृ० [कृत्वा ] કરીને काउरिस. पु० [कापुरुष] કાયર, બીકણ काउलेस. न० [कापोतलेश्य] કાપોતલેશ્ય काउलेसट्ठाण. न० [कापोतलेश्यास्थान ] કાપોત લેયાના સ્થાન काउलेसा . स्त्री० [कापोतलेश्या ] છ માંની એક વેશ્યા काउलेस्स. न० [कापोतलेश्य ] કાપોત લેય-મનના પરિણામના ધારક काउलेस्सउद्देसय, पु० [कपोतलेश्योद्देशक] काउलेस्सट्ठाण. न० [कापोतलेश्यस्थान] કાપોત લેશ્યાના સ્થાન काउलेस्ससत. न० [कापोतलेश्याशत] કાપોતલેયા સંબંધિ શતક काउलेस्सा. स्त्री० [कापोतलेश्या] કાપોતલેશ્યા काउलेस्सापरिणाम. पु० [कापोतलेश्यापरिणाम] કાપોતલેયાજનિત પરિણામ काउसग्ग. पु० [कायोत्सर्ग] કાયાની પ્રવૃત્તિનો ત્યાગ, એક અધ્યયન काउस्सग. पु० [कायोत्सर्ग] यो 'पर' काउस्सगकारि. पु० [कायोत्सर्गकारिन्] કાયોત્સર્ગ' કરનાર काउस्सग्ग, पु० [कायोत्सर्ग] यो 'काउस्सग' काऊ. स्त्री० [कापोती] हुमो 'काउ' काऊ. पु० [कापोत] यो 'काउ' काऊण. कृ० [कृत्वा] કરીને काऊलेसा. स्त्री० [कापोतलेश्या] કાપોત લેયા काओदर. पु० [काकोदर] એક જાતનો સર્પ काओली. स्त्री० [काकोली] એક વનસ્પતિ कांतिमति. वि० [कान्तिमती કોશલપુરના એક ગાથાપતિની પુત્રી, સાકેતનગરના असोगदत्त साथ तनातनथयेला. सिरिमती तनी મોટી બહેન હતી. काक. पु० [काक] કાગડો काकंद. पु० [काकन्द] એક મહાગ્રહ काकंदिया. स्त्री० [काकन्दिका] એક નગરી काकंदी. स्त्री० [काकन्दी] એક નગરી काकंध. पु० [काकन्ध] એક મહાગ્રહ काकणिरयण. न० [काकिणीरत्न] ચક્રવર્તીના ચૌદ રત્નોમાંનું એક રત્ન काकणिलक्खण. न० [काकिणीलक्षण] કાકણિ રત્નને પરખવાની કળા काकणी. स्त्री० [काकिणी] કોડી, એક પરિમાણ काकलि. पु० [काकलि] એક વનસ્પતિ काकवण्ण. वि० [काकवर्ण પાડલિપુત્રના રાજા નિયસT નું બીજું નામ, તેણે ઉજ્જૈનીના રાજા ઉપર હુમલો કરીને તેને જીતી લીધો ત્યાં તે કાગડા જેવો કાળો થઈ ગયેલો. मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 44
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy