SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ तनुसोल्लिय न० [ तनुसोल्लिक ] માલતીનું ફૂલ तनू. स्त्री० [ तनू ] शरीर, अया, तनू. स्त्री० [ तनू ] ઈષપ્રાભાર પૃથ્વી तनू. स्त्री० [ तन्वी ] નાજુક અંગવાળી સ્ત્રી तनूअरी स्वी० [ तनुतरी ] સિદ્ધ શિલા तन्निवेसण विशे० [ तन्निवेशन] તેમાં-ગુરુકૂળ વાસમાં રહેનાર तन्निस्सिय त्रि० [ तन्निःश्रति] તેને આશ્રિને રહેલ तन्नीसा स्वी० [तन्निश्रा ] तेनी निश्रा तप्प धा०] [तृप्त ] તપ્ત કરવું तप्प, पु० [तप्र ] નાની નૌકા, હોડકું, તરાપો तप्प धा० [ तप्] તપ કરવો, ગરમ થવું तप्पएस. पु० [ तत्प्रदेश ] તેનો એક બારીકમાં બારીક અંશ જેના એકના બે ભાગ થઈ શકે નહીં तप्पओसि, विशे० (तत्प्रदोषिन) તે પ્રભૂત દોષોથી યુક્ત तप्पक्खिय त्रि० [ तत्पाक्षिक ] आगम शब्दादि संग्रह તેના પક્ષવાળો, સંવિગ્ન પાક્ષિક तप्पक्खियउवासग. त्रि० (तत्याक्षिकपासक) તેના સંવિગ્ન પનો ઉપાસક तप्पक्खियउवासिया. स्त्री० [ तत्पाक्षिकउपासिका ] तप्पक्खियसाविया स्त्री० [ तत्पाक्षिक-श्राविका] તેના સંવિન પક્ષની શ્રાવિક तप्पच्चइय त्रि० [ तत्प्रत्ययिक ] તત્કારણિક, તન્નિમિત્તક तप्पच्चय, पु० तत्प्रत्यय ] તેનું જ્ઞાન तप्पडिरूवगववहार, पु० [ तत्प्रतिरूपक व्यवहार ] તેના જેવો વ્યવહાર-પ્રવૃત્તિ तप्पढमता, स्वी० [तत्प्रथमता] સૌથી પહેલા શરૂઆત तप्पढमया. स्त्री० [ तत्प्रथमता ] જુઓ ઉપર तप्पण, न० [ तर्पण ] એક ઉપકરણ, સાચવો तप्पण न० [ तर्पण ] તેલ આદિ સ્નિગ્ધ પદાર્થ तप्पणलोडिय न० [ तर्पणलोडित] પાણી વડે લોંદા જેવો બનાવેલ સાથવો तप्पत्तिय, न० [ तत्प्रत्यय ] તે નિમિત્ત तप्यभिइ अ० [ तत्प्रभृति ત્યારથી માંડીને तप्पभिति अ० [ तत्प्रभृति ] ત્યારથી માંડીને तप्पय. पु० [तल्पक ] શય્યા પર જનાર, સુનાર तप्परिणित त्रि० [ तत्परिणित ] તેનું પરીણત થયેલું तप्पाउग्ग. त्रि० (तत्प्रायोग्य) તેને યોગ્ય तप्पुरस्कार. पु० [ तत्पुरस्कार ] તેને આચાર્યાદિકને અગ્રેસર તરીકે માનવા તૈ तप्पुरिस. पु० [ तत्पुरुष ] તત્પુરુષ નામક સમાસ तब्भक्खण न० [ तद्भक्षण] તેના સંવિગ્ન પક્ષની ઉપાસિત तप्पक्खियसावय. पु० [तत्पाक्षिकश्रावक) તેના સંવિગ્ન પક્ષનો શ્રાવક मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -2 Page 270
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy