SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह આ ભવ અને પરભવામાં જનારું જ્ઞાન तदुभयागम. न० [तदुभायागम] અનંતર અને પરંપર એ બંને આગમ तदुभयारंभ. त्रि० [तदुभयारम्भ] આરંભ પોતે કરે અને બીજા પાસે પણ કરાવે તે तदुभयारिह. पु० [तदुभयाह) તે-આલોચના અને પ્રાયશ્ચિત્તને બંનેને યોગ્ય तदेगदेस. पु० [तदेकदेश] તેનો એક ભાગ तद्दट्ठोवउत्त. न० [तदर्थोपयुक्त] તે અર્થને ઉપયુક્ત तद्दवसमाणवण्णय. पु० [तद्रव्यसमानवर्णक] તે દ્રવ્ય સમાન વર્ણ तद्दिट्ठिय. पु० [तदृष्टिक] તે દ્રષ્ટિવાળો तद्दिवस. पु० [तद्दिवस] તે જ દિવસ तद्देवसिय. त्रि० [तद्दवसिक] તે દિવસ સંબંધિ तद्देस. पु० [तद्देश] તેનો એક ભાગ तद्दोसि. त्रि० [त्वग्दोषिन] ચામડી દોષયુક્ત तद्धितनाम. न० [तद्धितनामन्] તદ્ધિત પ્રત્યય વડે બનેલ નામ तद्धितय. त्रि० [तद्धितज] તદ્ધિતથી બનેલ तद्धिय, पु० [तद्धित] અપત્યાદિ અર્થ બતાવનાર પ્રત્યય तधारूव. अ० [तथारूप] તેના જેવું तनु. विशे० [तनु] पातj, इश,fu, सल्प, नानी, सूक्ष्म तनुअंग. विशे० [तनुअङ्ग] પાતળા અંગવાળો तनुई. स्त्री० [तन्वी] નાજૂક અંગવાળી, પૃથ્વી-વિશેષ, સિદ્ધશિલા तनुक, विशे० [तनुक] सूक्ष्म, नानु, स्वल्प, हरदी, याय, समास, गरीब तनुज. विशे० [तनुज] શરીરથી ઉત્પન્ન થયેલ तनुतनु. स्त्री० [तनुतनु] સિદ્ધશિલા तनुतनइ. स्त्री० [तनुतन्वी] સિદ્ધશિલા तनुफरिस. पु० [तनुस्पर्श] શરીરનો સ્પર્શ तनुय. विशे० [तनुज] यो 'तनुज' तनुय. विशे० [तनुक] यो 'तनुक' तनुयतर, विशे० [तनुकतर] અતિસૂક્ષ્મ, અતિઅલ્પ, અતિ ગરીબ तनुयतरी. स्त्री० [तनुकतरी] અતિ પાતળી સ્ત્રી तनुयर. त्रि० [तनुतर] અતિ સૂક્ષ્મ तनुयरी. स्त्री० [तनुतरी] સિદ્ધ શિલા तनुवात. पु० [तनुवात] ઘનવાતનો આધાર ભૂત વાયુ, બાદર વાયુકાયનો એક ભેદ तनुवाय. पु० [तनुवात] જુઓ ઉપર तनुवायवलय. न० [तनुवातवलय] વલયાકારે રહેલ તનુવાત तनुसरीर. न० [तनुशरीर] સૂક્ષ્મ શરીર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 269
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy