SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह खवलिय. विशे० [दे०] આમંત્રિત, કુપિત खवल्लमच्छ. पु० [दे०] એક જાતનું માછલું खवित. त्रि० [क्षपित] ખપાવેલ, ક્ષય કરેલ खवितकम्म. पु० [क्षपितकर्मन्] જેણે કર્મ ખાપાવેલ છે તે, કર્મોનો ક્ષય કરનાર સાધુ खवित्ता. कृ० [क्षपयित्वा] ખપાવીને खवित्ताणं. कृ० [क्षपयित्वा] ખપાવીને खवित्तु. कृ० [क्षपयित्वा] ખપાવીને खविय. त्रि० [क्षपित] यो ‘खवित' खवेऊण. कृ० [क्षपयित्वा] ખપાવીને खवेमाण. कृ० [क्षपयत] ખપાવવું તે खस. पु० [खस] એક અનાર્ય દેશ-વિશેષ खसर. पु० [खसर] ખસ નામનો રોગ खसखासिय. पु० [खसखासिक] ખસખાસિક નામે દેશ, खसखासिय. पु० [खसखासिक] ખસખાસિક દેશમાં રહેનાર મનુષ્ય खह. न० [खह] આકાર खहचर. पु० [खेचर] આકાશમાં ઉડનાર પક્ષી खहचरी. स्त्री० [खेचरी] આકાશમાં ઉડતી પક્ષિણી खहयर. पु० [खेचर] मो 'खहचर' खहयरी. स्त्री० [खेचरी] यो 'खहचरी' खा. धा० [खाद्] ખાવું खाअ. त्रि० [ख्यात] પ્રખ્યાત, પ્રસિદ્ધ खाअ. त्रि० [खात] मोहेतुं, HIS, Fवी, माछ खाइ. स्त्री० [ख्याति] ખ્યાતિ, પ્રસિદ્ધિ खाइ. अ० [दे०] પુનઃ' શબ્દસૂચક અવ્યય खाइग. न० [क्षायिक] ક્ષાયિક, પાંચ ભાવમાંનો એક ભાવ, खाइग. न० [क्षायिक] ઉત્પન્ન થયા પછી ન જનાર જ્ઞાનાદિ, ક્ષાયિક સમકિત આદિ खाइत्ता. कृ० [खादित्वा] ખાઇને खाइम, त्रि० [खाद्य] સુખડી મેવા વગેરે ખાદ્ય પદાર્થ खाइमसाइम. त्रि० [खादिमस्वादिम] ખાદીમ-સુખડી મેવો વગેરે, સ્વાદીમ-મુખવાસ સોપારી વગેરે खाइय, त्रि० [खादित] ખાધેલ, ભક્ષણ કરેલ खाइय, त्रि० [ख्यात] પ્રગટ કરેલ, કહેલ खाइया. स्त्री० [खातिका] ખાઇ, પરિખા खाओदक. न० [खातोदक] ખાઇનું પાણી खाओवसमिय. न० [क्षायोपशमिक] પાંચ ભાવમાંનો એક ભાવ, ઉદિત કર્મોનો ક્ષય અને અનુદિત કર્મોનું ઉપશમન मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 104
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy