SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह खरस्सर. पु० [खरस्वर] પરમાધામી અસુર દેવતાની એક જાતિ खरहर, धा० [खरखराय] ખરખર એવો અવાજ કરવો खरावत्त. पु० [खरावती વમળ, કઠણ ચક્ર જેવું પાણીનું ગોળ કુંડાળું खरिआ. स्त्री० [दे०] દાસી खरोट्टिया. स्त्री० [खरोष्ट्रिका] એક લિપિ खरोट्ठी. स्त्री० [खरोष्ट्रिका] એક લિપિ खल. पु० [खल] ખળો, દુર્જન, લુચ્ચો खल. धा० [स्खल] ખસવું, સ્કૂલના પામવી, દૂર જવું खलंत. कृ० [स्खलत्] ખસતો, દૂર જતો, સ્કૂલના પામતો खलणा. स्त्री० [स्खलना] सूल, त्रुटि, खलय. पु० [खलक] यो 'खल' खलवाड. पु० [खलवाट] ખળો खलिण. न० [खलिन] ઘોડાની લગામ, ચોકઠું, નદીની ભેખડ खलिय. न० [स्खलित] સ્મલના પામેલ, ભૂલો પડેલ, અતિચાર खलीकय. त्रि० [स्खलीकृत] ઉપસર્ગ કરાયેલ खलीण. न० [खलीन] यो 'खलिण' खलु. अ० [खलु] ખરેખર, નિશ્ચય, અવધારણ, વાક્યાલંકાર खलुंङ्क. पु० [खलुङ्क] અવિનીત, મુદ્ર, વક્રસ્વભાવી શિષ્ય, ગળીયો બળદ, ડાંસ-મચ્છર खलुंकिज्ज, न० [खलुकीय] ઉત્તરઋયણ' સૂત્રનું એક અધ્યયન खलुकंता. त्रि० [खलुकन्ता] દુષ્કૃત્યમાં આનંદ માનનાર खलुय. पु० [खलुक] પગની એડી खल्ल. न० [दे०] વાડનું છિદ્ર, ખાલી खल्लग, पु० [दे०] ખાખરાના પાનનો પડીયો खल्लूड. पु० खिल्लूड] એક જાતનો કંદ खव. धा० [क्षपय] ક્ષય કરવો, ખપાવવું, ઉલ્લંઘન કરવું खव. धा० [क्षय] ક્ષમ પામવો खवअ. पु० [क्षपक] કર્મોનોક્ષય કરનાર, ક્ષપક શ્રેણિગત સાધુ खवइत्ता. कृ० [क्षपयित्वा] ખપાવીને, ક્ષય કરીને खवग. पु० [क्षपक] यो ‘खवअ' खवगसेढी. स्त्री० [क्षपकश्रेणि] ક્ષપક શ્રેણિ, ઘાતિકર્મ ખપાવવાનો ક્રમ खवण. न० [क्षपण] કર્મનો ક્ષય કરવો તે, અમુક અંશેકર્મ-નિર્જરા કરવી તે, સાધુ खवय. पु० [क्षपक] यो ‘खवअ' खवय. पु० [क्षपक] यो ‘खव' खवयंत. कृ० [क्षपयत्] ખપાવતો, નાશ કરતો मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 103
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy