SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह જેનું વચન કોઈ માન્ય ન કરે તે अनानुगामिय. पुं० [अनानुगामिक] અવધિજ્ઞાનનો એક ભેદ જે જ્ઞાન અન્યત્ર ન જાય अनानुगामियत्त. त्रि० [अनानुगामिकत्व] ભવ પરંપરામાં સાથે ન આવે તેવું अनानुगिद्ध. त्रि० [अननुगृद्ध] અનાસક્ત, ખાવાની લોલુપતા રહિત, અમૂર્ણિત अनानुपुव्व. पुं० [अनानुपूर्व्य] અનુક્રમથી-પરિપાટીથી વિપરીત, વ્યુત્ક્રમ अनानुपुव्वी. स्त्री० [अनानुपूर्वी यो 64२' अनानुबंधि. न० [अनानुबन्धिन्] અપ્રમાદ પડિલેહણનો એક ભેદ अनानुवाइ. पुं० [अनानुवादिन] વાદીએ કહેલ હેતુનો અનુવાદ કરવાની અશક્તિ अनानुवीइ. अ० [अननुवीचि વિચાર્યા વિના अनापुच्छिउं. कृ० [अनापृच्छितुम्] પૂછ્યા વિના अनापुच्छिता. कृ० [अनापृच्छय] પૂછ્યા વિના अनापुच्छित्तु. कृ० [अनापृच्छय] પૂછ્યા વિના अनापुच्छिय. कृ० [अनापृच्छय] પૂછ્યા વિના अनापुच्छियचारि. पुं० [अनापृच्छयचारिन्] ગણને પૂછ્યા વિના ક્ષેત્રમંતરમાં વિચરતો अनाबाह. पुं० [अनाबाध] સ્વાભાવિક સુખ, મોક્ષસુખ, બાધા રહિત अनायंबिल. त्रि० [अनाचाम्ल] આયંબિલ રહિત તપ अनायतण. न० [अनायतन यो 'अणायतण' अनाययण. न० [अनायतन यो 'अणाययण' अनायार. पुं० [अनाचार] सो अणायार' अनाराहय. त्रि० [अनाराधक यो अणाराहय' अनालोइय. त्रि० [अनालोचित] આલોચના ન કરેલ, સ્વદોષ અપ્રકાશન अनालोइय. कृ०/अनालोक्य] અવલોકન કર્યા વિના अनालोइयपाणभोयणभोइ. त्रि० /अनालोचितपानभोजन भोजिन्] मालोय्या विनाना साहार-पाए वापरनार अनालोएत्ता. कृ० [अनालोक्य यो 'अनालोइय' अनालोक. न०/अनालोक] અંજ્ઞાન अनालोयावेत्ता. कृ० [अनालोच्य આલોચના કર્યા સિવાય अनावरण. न० [अनावरण] આવરણ રહિત, કેવલજ્ઞાન अनावरिय. त्रि० [अनावृत्त ઢાંક્યા વગરનું अनाविल. त्रि० [अनाविल] રાગદ્વેષ રૂપી મલ રહિત, સ્વચ્છ अनाविल. त्रि०ऋणाविल] ઋણ-કર્જ થી મલિન થયેલ अनासच्छिन्न. त्रि० [अनासाच्छिन्न જેનું નાક છેડાયું નથી તે अनाह. त्रि० [अनाथ અશરણ, અનાથ, રાંક अनाहत्त. स्त्री० [अनाथत्व] અનાથપણું अनाहपव्वज्जा. स्त्री० [अनाथप्रव्रज्या] ‘ઉત્તરઝયણ સૂત્રનું એક અધ્યયન अनाहपिंड. न० [अनाथपिण्ड] અનાથને માટે તૈયાર કરેલ ખોરાક अनाहमुनि. वि० [अनाथमुनि (આવું કોઈ નામ નથી જગતમાં ‘અનાથી મુનિ' થી પ્રસિદ્ધ 5थान .) राजा सेणिअ भुनिने विस्मित थयो, मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -1 Page 87
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy