SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह સામાન્ય દર્શન, આકાર રહિત દર્શન अनागारपासणया. स्त्री० [अनाकारदर्शन] अनलस. त्रि०अनलस] આળસ રહિત अनवकंखणवत्तिय. त्रि० [अनवकाङ्क्षवृत्तिक] सो अनवकंखमाण अनवकंखमाण. त्रि० [अनवकाङ्क्षत्] ભોગની ઇચ્છા નહીં રાખતો अनवकंखवत्तिया. स्त्री० [अनवकाङ्क्षप्रत्यया] એક ક્રિયા વિશેષ જેમાં પોતાના કે બીજાના પ્રાણની અપેક્ષા રાખ્યા વિના સાહસ કરાય તે अनवज्ज. त्रि० [अनवद्य] | નિર્દોષ, પાપરહિત, દોષનો અભાવ अनवरय. त्रि०/अनवरत હંમેશા, નિરંતર अनवलोएत्ता. कृ० [अनवलोक्य] અવલોકન કર્યા સિવાય, ધ્યાનથી જોવું નહીં તે अनवेक्खमाण. कृ०/अनपेक्षमाण] અપેક્ષા ન રાખતો अनसन. न० [अनशन] ઉપવાસ, આહાર ત્યાગ હંમેશા કે થોડા સમય માટે અન્ન પાણીનો ત્યાગ કરવો अनागारोवउत्त. त्रि० [अनाकारोपयुक्त સામાન્ય ગ્રાહી દર્શનના ઉપયોગ સહિત अनागारोवओग. पुं० [अनाकारोपयोग] સામાન્ય ગ્રાહી દર્શનનો ઉપયોગ अनाण. न०/अज्ञान] અજ્ઞાન अनाणत्त. न० [अनानात्व ભેદ રહિત अनाणि. पुं० [अज्ञानिन् અજ્ઞાની अनातावि. त्रि० [अनातापिन्] જે સાધુ પોતાના વસ્ત્ર પાત્રાદિ ભિનાશવાળા ઉપકરણને તડકે ન નાખે તે अनाति. त्रि०/अनादि] પ્રવાહથી આદિ રહિત अनातीत. पुं० [अनातीत] સંસાર સમુદ્રને પાર પહોંચી જનાર अनादि. त्रि० [अनादि] यो 'अनाति अनादिट्ठि. वि० [अनार्दष्टि यो अनाहिट्ठि अनादिभाव. पुं० [अनादिभाव] શાશ્વતભાવ अनादिय. न० [अनादिक પાપકર્મ, પાપાનુષ્ઠાન अनादिय. त्रि० [अनादिक] આદિ રહિત, અનાદિ अनादेज्ज. न० [अनादेय નામકર્મનો એક ભેદ-જેના ઉદયે બોલનારનું વચન ગ્રાહ્ય ન બને अनादेज्जनाम. न० [अनादेयनामन्] જુઓ ઉપર अनादेज्जवयण. त्रि० [अनादेयवचन] अनाउल. त्रि० [अनाकुल આકુળતા રહિત अनागमन. न० [अनागमन] સંયમ લઇને પાછા ઘેર ન આવવું તે अनागमनधम्मि. त्रि० [अनागमनधर्मिन] લીધેલ પ્રતિજ્ઞાનો નિર્વાહ કરનાર अनागाढ. न० [अनागाढ] સાધારણ કારણ अनागार. त्रि० [अनागार આગારમાં છૂટ રાખવી अनागार. न० [अनाकार આકાર રહિત, દર્શન, સામાન્ય જ્ઞાન अनागारपस्सि. त्रि० [अनाकारदर्शिन આકારને નહીં જોનાર अनागारपासणता. स्त्री० [अनाकारदर्शन] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 86
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy