SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ગવાતાં હતાં. બ્રાહ્મણ ગોર અબોટિયું પહેરીને અહીં-તહીં હરફર કરતા હતા. બૅન્ડવાળાને થયું કે વાહ, અવસર અપૂર્વ જામ્યો છે, એમણે તો ધીર્મધીમે વાજાં વગાડવા માંડ્યાં. અંદર રહેલાં સહુ કોઈના આશ્ચર્યનો પાર ન રહ્યો. અત્યારે વળી બૅન્ક ક્યાંથી ? દોડતા-દોડતા નગરશેઠ બહાર આવ્યા. મનમાં મોટી મૂંઝવણ ચાલે. એમણે બૅન્ડવાળાને પૂછ્યું, “અરે ભાઈ, આ છે શું ?" બૅન્ડવાળાએ જવાબ આપ્યો, “શેઠજી ! આપે રાજ પાસે બૅન્ડની માંગણી કરી હતી, તે મુજબ રાજનાં બૅન્ડ આવી ગયાં છે.” નગરશેઠે કહ્યું : “અરે ભાઈ, મેં મારા પુત્રના વરઘોડા વખતે રાજનાં બંન્ડની અરજી કરી હતી. આજે તો મારે ત્યાં મારી પુત્રવધુના સીમંતનો અવસર છે !” મોતીની માળા © ૨૬
SR No.034431
Book TitleMotini Mala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy