SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સામાં ન ટ65 25 ₹3sode, એકલવીર માંઝી માનવીના ચિત્તમાં ઊઠતા તરંગને કોઈ વય, જાતિ કે વર્ણ હોતાં નથી ! એ સામાન્ય માનવીના મનમાંય જાગે. કોઈ વિચારકના ચિત્તમાંય રમે. તરંગ એ માનવમનનો લીલોછમ મનમોજી રંગ છે ! એક સીધાસાદા ગરીબ માનવીના મનમાં એવો મોટો તરંગ જાગ્યો કે ચાલ, એકલે હાથે આ ઊંચી ટેકરીને તોડી નાખું. કોદાળી-પાવડાથી એને ખોદી નાખું ! એવો મોટો રસ્તો બનાવું કે સહુ કોઈ આસાનીથી એની પાર જઈ શકે ! માણસ પણ જાય ને વાહનેય જાય ! કારણ આ ઊંચી ટેકરી એ મારા જીવનની સૌથી મોટી આફત છે ! મજૂરી માટેય એને રોજ ઓળંગવી પડે ! પાણી માટેય એને પાર કરવી પડે ! ડગલે ને પગલે આ આફત સામે જ મળે ! દશરથ માંઝી
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy