SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ મંત્રમાં આત્મગુણોનો સમાવેશ - ૧૫૩; મંત્ર કરવાથી ફાયદા - ૧૫૪; વિચારની હારમાળા અટકે - ૧૫૪; આત્મલીનતાની વૃદ્ધિ ૧૫૪; કર્મક્ષયમાં વૃદ્ધિ ૧૫૫; આશ્રવની અલ્પતા તથા સંવરની વૃદ્ધિ ૧૫૫; સહજાનંદ પ્રગટે ૧૫૬; સહજ આત્મવિકાસ - ૧૫૭. મંત્રદાન તથા મંત્રગ્રહણ માટેની પાત્રતા ૧૫૮; સદ્ગુરુની અનિવાર્યતા ૧૫૮; સદ્ગુરુનાં લક્ષણો - ૧૫૯; આત્મજ્ઞાન, જ્ઞાયકતા આદિ ૧૬૦; મંત્રોનું વૈવિધ્ય તથા સફળતા - ૧૬૨; કૃપાળુદેવને સિદ્ધ થયેલ મંત્ર ૧૬૪; મંત્રસિદ્ધિનું મહાત્મ્ય ૧૬૫; જુદા જુદા આરાધકને થતી જુદા જુદા મંત્રોની સિદ્ધિ ૧૬૭. - નમસ્કાર મહામંત્ર ૧૬૮; તેનો મહિમા ૧૬૯; પહેલું અરિહંત પદ - ૧૭૦; શ્રી અરિહંતના બાર ગુણો ૧૭૧; બીજું સિદ્ધ પદ - ૧૭૮; સિદ્ધના આઠ ગુણો ૧૭૮; ત્રીજું આચાર્ય પદ - ૧૮૦; આચાર્યના છત્રીસ ગુણો ૧૮૧; ચોથું ઉપાધ્યાય પદ - ૧૮૨; તેમના પચ્ચીશ ગુણો - ૧૮૨; પાંચમું સાધુસાધ્વીજીનું પદ ૧૮૩; તેમના સત્તાવીશ ગુણો ૧૮૩; મહામંત્રની ફ્લશ્રુતિ - ૧૮૫. - - – - પાન ક્રમાંક viii - મંત્રસ્મરણ કરવાની વિધિ ૧૮૭; સફ્ળતા માટે શ્રદ્ધા રાખવી ૧૮૭; મંત્ર કરવા સ્થળ કાળ નિયત રાખવા ૧૮૭; પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણથી થતી આત્મશુદ્ધિ - ૧૮૮; નિશ્ચયથી જ્ઞાન, દર્શન તથા ચારિત્રનું આરાધન તે જ મોક્ષમાર્ગ ૧૮૯; પ્રાર્થનાથી દર્શનવિશુદ્ધિ ક્ષમાપનાથી જ્ઞાનવિશુદ્ધિ - ૧૯૨; મંત્રસ્મરણથી ચારિત્રની ખીલવણી સમ્યક્દર્શન અને સમ્યક્શાનમાં પ્રથમ સ્થાન કોનું ? - ૧૯૪. - ૧૯૧; ૧૯૩;
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy