SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮: આત્માનો અપૂર્વ સ્વભાવ ચરમાવર્તમાં સદ્ગુરુનો યોગ ૧૯૮; અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવામાં સત્પુરુષનો સાથ - ૨૦૦; એ સાથ સમજવા માટે શ્રી. રા. વચનામૃત આંક ૮૭૫ ઉપયોગી ૨૦૧; સત્પુરુષનો જીવ ૫૨ પડતો પ્રભાવ - ૨૦૧. - સત્પુરુષનાં વચનામૃત ૨૦૩; સત્પુરુષની મુદ્રાનો પ્રભાવ - ૨૦૪; સત્પુરુષના સમાગમની અસ૨ - ૨૦૫. સત્પુરુષ જીવનાં સુષુપ્ત ચેતનને જાગૃત કરે છે ૨૦૭; અસંશી અવસ્થામાં જીવ પર થતી સત્પુરુષની અસ૨ - ૨૦૮; સંશીપણામાં સત્પુરુષથી જાગૃત થતું ચેતન ૨૧૦; તે જાગૃતિ માણવા અનિત્યભાવના (૨૧૨), અશરણભાવના (૨૧૪), અને અશુચિભાવના (૨૧૭) નો આશ્રય કરવો. - પાન ક્રમાંક સત્પુરુષ જીવની પડતી વૃત્તિને સ્થિર કરે છે ૨૨૧; તે માટે સંસારભાવના (૨૨૩) તથા અનત્યભાવના (૨૨૩) નો ઉપકાર. સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સમાગમની નિર્દોષતા ૨૨૯. સત્પુરુષ જીવના અપૂર્વ સ્વભાવને પ્રેરે છે ૨૩૩; જીવના દશ પ્રાણ - ૨૩૫; જીવનાં લક્ષણો ૨૩૫; સમતા - ૨૩૬; રમતા - ૨૩૭; ઉર્ધ્વતા ૨૩૮; જ્ઞાયકતા - ૨૩૮; સુખભાસ - ૨૩૯; વેદકતા - ૨૪૦; ચૈતન્યપણું - ૨૪૧; જગતનાં સુખોની ક્ષણિકતા - ૨૪૩; જીવની દેહાત્મબુદ્ધિ છોડાવવા બોધિદુર્લભ ૨૪૪; ધર્મદુર્લભ ભાવના - ૨૪૪; અપૂર્વ સ્વભાવ ખીલવવામાં પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણનો ફાળો - ૨૪૮. ભાવના - સત્પુરુષથી આવતી સ્વરૂપની પ્રતીતિ ૨૫૦; આશ્રવભાવના ૨૫૧; ચોથું ગુણસ્થાન એટલે સ્વરૂપ પ્રતીતિનું પહેલું પગથિયું - ૨૫૫; છઠ્ઠા ગુણસ્થાનની સ્વરૂપ પ્રતીતિ - ૨૫૭. ix - અનુક્રમણિકા ૧૯૭
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy