SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમણિકા પાન ક્રમાંક પહેલા અને છેલ્લા તીર્થકરના સમયમાં પાંચ મહાવ્રત અને વચ્ચેના બાવીશ તીર્થકરના સમયમાં ચાર મહાવ્રત .. ૨૯૨ ૨૯૬ પહેલું પાપસ્થાનક હિંસા . એકથી ચાર ઇન્દ્રિયોવાળા જીવોની હિંસાથી દર્શનાવરણ કર્મ બંધાય - ૩૦૦; તેના અનુસંધાનમાં બાકીનાં કર્મનાં બંધન થાય - ૩૦૦; દર્શનાવરણ કર્મની સમજ - ૩૦૧; તે કર્મ વિનાશવા ક્ષમાનો ગુણ વિકસાવવો – ૩૦૩. ૩/૪ બીજું પાપસ્થાનક મૃષાવાદ .... મૃષાનો અર્થ – ૩૦૪; મૃષા આચરવાથી જ્ઞાનાવરણ કર્મ બંધાય - ૩૦૫; તેના થકી બાકીનાં કર્મનાં બંધન થાય છે - ૩૦૬; જ્ઞાનાવરણ કર્મની સમજ - ૩૦૭; આ કર્મ તોડવા ત્યાગની ખીલવણી – ૩૦૯. ૩૧૧ ત્રીજું પાપસ્થાનક ચોરી જીવ ચોરી કરવા ક્યારે પ્રેરાય? - ૩૧૨; ચોરી કરવાથી અંતરાય કર્મ બંધાય - ૩૧૨; અંતરાયના અનુસંધાનમાં બાકીનાં કર્મબંધન પણ થાય છે - ૩૧૨; અંતરાય કર્મની સમજણ - ૩૧૩; અંતરાય કર્મનાં બંધનથી બચવા દયાનો ગુણ ખીલવવો જરૂરી - ૩૧૭. ૩૧૯ ચોથું પાપસ્થાનક મૈથુન - અબ્રહ્મ... આ પાપસ્થાનમાં ખેંચી જનાર મોહનીય કર્મની સમજ - ૩૧૯; જીવનાં મિથ્યાત્વને પુષ્ટિ આપનાર વેદોદય - ૩૨૪; તેના ઉદયથી મોહનીય અને અન્ય કર્મોનાં થતાં બંધન - ૩૨૪; નવવાડ વિશુધ્ધ બ્રહ્મચર્ય - ૩૨૬; તેનો ભંગ થતાં મોહનીય તથા અન્ય કર્મ બંધન - ૩૨૮: આ પાપસ્થાનકથી બચવા વૈરાગ્યની વૃદ્ધિ કરવી - ૩૨૮. ૩૨૯ પાંચમું પાપસ્થાનક પરિગ્રહ ........ સંસારના પદાર્થોની આસક્તિ તે પરિગ્રહ - ૩૨૯; સચેત તથા અચેત પરિગ્રહ - ૩૩૦; પરિગ્રહની વૃદ્ધિ માટે જીવ ચારે પ્રકારના કષાય વેદે છે - ૩૩૦; મોહનીયની પ્રકૃતિમાં અમુક ધુવબંધી અમુક અધુવબંધી - ૩૩૨; આ પાપસ્થાનક તોડવા વીતરાગતાનો ગુણ વધારવો - ૩૩૪; પહેલાં પાંચ પાપસ્થાનક ચાર ઘાતી કર્મોની પ્રવૃત્તિ સૂચવે છે - ૩૩૪; ચારિત્રમોહ વધારનાર ચાર કષાય - ૩૩૫. XV
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy