SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર કેવળજ્ઞાન મહા વદ ૧૧ પુરિમતાલપુર ફાગણ વદ ૧૧ નિર્વાણ પોષ વદ ૧૩ અષ્ટાપદ પર્વત મહા સુદ ૧૩ પ્રભુનો પરિવાર: પ્રભુને ૮૪ ગણધર, ૮૪,૦૦૦ સાધુઓ, ,૦૦,૦૦૦ સાધ્વીઓ, ૩,૫૦,૦૦૦ શ્રાવકો અને ૫,૫૪,૦૦૦ શ્રાવિકાઓ, ૨૨,૦૦ કેવળજ્ઞાની, ૧૨,૬૫૦ મન:પર્યવજ્ઞાની, ૯,૦૦૦ અવધિજ્ઞાની, ૪,૭૦૦ ચૌદ પૂર્વી, ૧૨,૬૦૦ વાદી અને ૨૪ ૨૦,૪૦૦ વૈક્રિયલબ્ધિધારી થયા. આચાર્ય માનતુગસુરિએ ઋષભસ્તુતિ અર્થે રચેલ ભકતામર સ્તોત્રનું ખૂબ જ શ્રધ્ધાપૂર્વક કર પઠન થાય છે. પ્રભુ પ્રથમ તીર્થંકર થયાઃ સમવસરણની મધ્યમાં સિંહાસને બિરાજી પ્રભુએ યતિધર્મ અને શ્રાવકધર્મનું પ્રતિપાદન કર્યું. પ્રથમ દેશના આપી. પ્રભુની મધુરી દેશનાને શ્રવણ કરતાં કેટલાયે આત્માઓ સમ્યગદર્શન પામ્યા. સેંકડો આત્માઓએ દેશવિરતિનો સ્વીકાર કર્યો તો ભરત મહારાજાના પુત્ર ઋષભસેન (પુંડરિકસ્વામી) આદિ ૫૦૦ રાજકુમારો અને બ્રાહ્મી વગેરે કુમારીઓએ સર્વવિરતિનો સ્વીકાર કર્યો. પરમાત્માએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આ અવસર્પિણીમાં પ્રભુ શાસનનો સૌપ્રથમ પ્રારંભ થયો. પ્રભુએ કહષભસેના (પુંડરિકસ્વામી) વગેરે ૮૪ રાજકુમારોને ગણધર પદે સ્થાપ્યા. ભરત મહારાજા આદિ શ્રાવકો અને સુંદરી આદિ શ્રાવિકાની સ્થાપના પ્રભુએ કરી, તીર્થની સ્થાપના કરી પ્રભુ પ્રથમ તીર્થકર થયા. પ્રભુના શાસનમાં ગોમુખ નામના યક્ષ શાસનદેવ થયા અને ચક્રેશ્વરી દેવી શાસનદેવી બન્યાં, પ્રભુનું નિર્વાણ: પ્રભુ અષ્ટાપદ પર્વત પર પધાર્યા. નિર્વાણ સમય નજીક જાણી, છ ઉપવાસયુકત ૧૦,૦૦૦ મુનિઓ સાથે પર્યકાસને સ્થિત પ્રભુ પરમ પદને પામ્યા. ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પ્રભુએ પૂર્ણ કર્યું. પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિથિસ્થળ મારવાડી તિથિ જેઠ વદ ૪ સર્વાર્થસિદ્ધચી અષાઢ વદ ૪ ફાગણ વદ ૮ અયોધ્યાનું અરણ્ય ચૈત્ર વદ ૮ દીક્ષા ફાગણ વદ ૮ અયોધ્યા ચૈત્ર વદ ૮ 4th Proof IP): ગે) વ્યવન જન્મ
SR No.034400
Book TitleJain Dharmna 24 Tirthankar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2014
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy